ETV Bharat / state

નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જન યાત્રાની દાંડી ખાતે પોલિસ ટેકનોલજી સાથે બંદોબસ્તમાં સજ્જ - Etv Bharat Gujarat navsari visarjan yatra

નવસારી શહેરની વાત કરવામાં આવે તો દાંડીના દરિયા કિનારે, વિરાવળ ગામ પાસે આવેલા પૂર્ણા નદીના ઓવારા અને ધારાગીરી પાસે એમ કુલ ત્રણ જગ્યાએ વિસર્જન પ્રક્રિયા થશે.દાંડીના દરિયા કિનારે વિજલપુર સહિત જલાલપુર તાલુકામાં સમાવેશ ગ્રામ્ય વિસ્તારના ગણેશ પ્રતિમાઓ વિસર્જન માટે આવે છે. Navsari Ganesh Visharan

નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જન યાત્રાની દાંડી ખાતે પોલિસ ટેકનોલજી સાથે બંદોબસ્તમાં સજ્જ

author img

By

Published : Sep 15, 2022, 4:24 PM IST

નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જન (Navsari Ganesh Visharan)યાત્રા ની દાંડી ખાતે ધારા સભ્ય આર સી પટેલ દ્વારા સ્વાગત સાથે શરૂઆત જલાલપુર પોલિસ ટેકનોલજી સાથે બંદોબસ્ત માં સજ્જBody:
કોરોનાના બે વર્ષમાં સાદાય પૂર્વક ગણેશ સ્થાપન અને વિસર્જનનો કાર્યક્રમ મજબૂરી વર્ષ થયો હતો ત્યારે આ વખતે ગણેશ સ્થાપન સાથે ગણેશ વિસર્જન પણ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે.

નવસારી શહેરની વાત કરવામાં આવે તો દાંડીના દરિયા કિનારે, વિરાવળ ગામ પાસે આવેલા પૂર્ણા નદીના ઓવારા અને ધારાગીરી પાસે એમ કુલ ત્રણ જગ્યાએ વિસર્જન પ્રક્રિયા થશે.દાંડીના દરિયા કિનારે વિજલપુર સહિત જલાલપુર તાલુકામાં સમાવેશ ગ્રામ્ય વિસ્તારના ગણેશ પ્રતિમાઓ વિસર્જન માટે આવે છે.

શાંતિપૂર્ણ રીતે વિસર્જન માટે જલાલપુર પોલીસે દાંડી દરિયા કિનારે બંદોબસ્ત ગોઠવ્યો છે જેમાં પીઆઈ સહિત હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ ના વર્દી ઉપર કેમેરો લગાવીને ટેકનોલોજીના મદદથી વિસર્જન દરમિયાન થતી પ્રવૃત્તિ પર નજર રાખવા માટે ટેકનોલોજી સાથે પોલીસ સજજ બની છે.જલાલપુરના ધારાસભ્ય આર.સી.પટેલ તમામ ગણેશ મંડળોનું સ્વાગત કરવા માટે દાંડીના દરિયા કિનારે બનાવવા માં આવેલા પંડાલમાં પોતાના સમર્થકો સાથે બેસીને સમગ્ર દિવસ દરમિયાન વિસર્જન પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.