નવસારીમાં જર્જરિત ઇન્દિરા અને સરદાર આવસો લોકો માટે ખતરારૂપ બની ગયા છે. વરસાદના કારણે નાની ચોવિસી ગામે જર્જરિત આવાસ તૂટી પડતા વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હજુ પણ મોટા ભાગના લોકો સરકારી આવાસ રુપી મોતના તળીયા નીચે જીવી રહ્યા છે. લોકો દ્વારા આવાસો રિપેર કરવા પ્રચંડ માગ ઉઠી છે.
નવસારીમાં સરકારી આવાસોમાં રહેતા લોકોના માથે મંડરાતુ મોત - dangerous homes
નવસારીઃ શહેરમાં સરકારી આવાસો જર્જરીત હાલતમાં છે. ઈંદિરા અને સરદાર આવાસ લોકો માટે ખતરારુપ બની ગયા છે. રવિવારે પડેલા વરસાદમાં નાની ચોવિસી ગામમાં સરકારી આવાસનું મકાન ધરાશાયી થયુ હતું. જેમાં એક વૃધ્ધાને ગંભીર ઈજા પહોંચી હતી.
નવસારીમાં સરકારી આવાસોમાં રહેતા લોકોના માથે મંડરાતુ મોત
નવસારીમાં જર્જરિત ઇન્દિરા અને સરદાર આવસો લોકો માટે ખતરારૂપ બની ગયા છે. વરસાદના કારણે નાની ચોવિસી ગામે જર્જરિત આવાસ તૂટી પડતા વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હજુ પણ મોટા ભાગના લોકો સરકારી આવાસ રુપી મોતના તળીયા નીચે જીવી રહ્યા છે. લોકો દ્વારા આવાસો રિપેર કરવા પ્રચંડ માગ ઉઠી છે.
Intro:નવસારી જિલ્લામાં લાબા સમયના વિરામ બાદ ગઈ કાલે સાંજે વરસેલો વરસાદ ખેડૂતો માટે આનંદના સમાચાર લઈને આવ્યો હતો પરંતુ બીજી બાજુ નવસારીના ચોવીશી ગામના વૃદ્ધા માટે આફત રૂપ બન્યો હતો.નવસારીમાં જર્જરિત ઇન્દિરા અને સરદાર આવસો નવસારી જિલ્લાના લોકો માટે ખતરારૂપ બની ગયા છે વરસાદ ના પગલે ચોવીસી ગામે જર્જરિત આવસ તૂટી પડતા વૃદ્ધા ને ગંભીર ઇજા ઓ થઈ હતી વૃદ્ધા ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જિલ્લામાં સરદાર અને ઇન્દિરા આવાસો રીપેર ન કરાતા ઘરો ધરાશયી થવાના બનવાનો બની રહયા છે.
Body:નવસારીમાં જર્જરિત ઇન્દિરા અને સરદાર આવસો નવસારી જિલ્લાના લોકો માટે ખતરારૂપ બની ગયા છે વરસાદ ના પગલે ચોવીસી ગામે જર્જરિત આવસ તૂટી પડતા વૃદ્ધા ને ગંભીર ઇજા ઓ થઈ હતી Conclusion:નવસારીમાં જર્જરિત ઇન્દિરા અને સરદાર આવસો નવસારી જિલ્લાના લોકો માટે ખતરારૂપ બની ગયા છે વરસાદ ના પગલે ચોવીસી ગામે જર્જરિત આવસ તૂટી પડતા વૃદ્ધા ને ગંભીર ઇજા ઓ થઈ હતી વૃદ્ધા ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જિલ્લામાં સરદાર અને ઇન્દિરા આવાસો રીપેર ન કરાતા ઘરો ધરાશયી થવાના બનવાનો બની રહયા છે.

Last Updated : Jul 23, 2019, 1:27 PM IST