ETV Bharat / state

પારસી સમુદાયએ નવા વર્ષની ઉજવણી કરી કંઇક આવી રીતે - Atas Behram And Celebrated New Year

નવસારી પારસી સમાજ Parsi community દ્વારા ધામધૂમથી નવા Navroz 2022 in Navsari વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. પારસી સમુદાયમાં નવરોઝનું ખુબ મહત્વ હોય છે. ત્યારે પારસી સમુદાયમાં નવરોઝનો navroz mubarak તહેવાર શું છે આવો જાણીએ.

પારસી સમુદાયએ નવા વર્ષની ઉજવણી કરી ધામધૂમ જાણો સુવર્ણ ઈતિહાસ

author img

By

Published : Aug 17, 2022, 1:43 PM IST

નવસારી પારસી સમુદાયમાં નવું વર્ષ એટલે નવરોઝ. પારસી સમુદાય (Parsi Community) માટે નવરોઝ ખૂબ આસ્થાનો વિષય છે. પારસી નવું વર્ષ જમશેદી નવરોઝ, પતેતી અને ખોરદાદ સાલ તરીકે પણ ઓળખાય છે. પારસીઓ માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. ત્યારે પારસી સમાજમાં પતેતી એટલે પ્રાયશ્ચિત કરવાનો દિવસ ગણવામાં આવે છે. ત્યારે 1100 વર્ષ પૂર્વે ઈરાનથી દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે ઉતરી પારસીઓ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સ્થાયી થયા હતા. ત્યારબાદ નવસારી તરફ પ્રયાણ કરતા નવસારી શહેર તેઓને ઈરાનના (navroz mubarak) સારી શહેર જેવું લાગતા કેટલાક પારસીઓ અહીં વસ્યા હતા. પારસીઓએ નવું સારી તરીકે નામ આપી તેઓ અહીં સ્થાયી થયા હતા.

પારસી સમુદાયમાં નવરોઝ કરી ઉજવણી

આ પણ વાંચો 1100 વર્ષ પૂર્વે આવેલા પારસી સમાજે વિશ્વમાં વગાડ્યો ડંકો

પારસીઓની પરંપરા ઈરાનથી લાવેલા પાક આતસ બહેરામ (અગ્નિદેવને) નવસારીમાં (New year of Parsi Community) અગિયારી બનાવી ઘણા વર્ષો સુધી સાચવ્યો હતો. તેમજ ઐતિહાસિક અગિયારીમાં પારસીઓએ પવિત્ર આતશ બેહરામને સુખડ અર્પણ કરી પ્રાર્થના કરે છે. જેને લઈને નવરોજના દીને પારસીઓએ મોટી સંખ્યામાં અગિયારીમાં બહારની દુકાનોમાંથી સુખડના લાકડાના ટુકડા લઇ પવિત્ર અગ્નિને અર્પણ કર્યા હતા. પારસી સમાજની વર્ષોની પરંપરા અનુસાર પારસી કેલેન્ડરના અંતિમ મહિનામાં અંતિમ દસ દિવસ મુક્તાદના એટલે (happy navroz) કે પૂર્વજોને યાદ કરવાના દિવસો હોય છે.

આ પણ વાંચો International Women's Day: બારડોલીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 45 શિક્ષિકાઓએ 45 મિનિટ સુધી યોગ કર્યા

પારસીઓ સ્થિત માટે પતેતી ઉજવે છે. બે વર્ષ બાદ પારસીઓને કોરોના બાદ છૂટ મળતા આજે નવરોજની ઉજવણી કરી છે. પારસીઓ શહેરના (Atas Behram And Celebrated New Year) તરોટા બજાર વિસ્તારમાં આવેલી તેઓની 250 વર્ષ જૂનો પારસી અગિયારીમાં આવી પાક આતસ બહેરામને ફુલ અને સુખડના લાકડાઓના ટુકડાઓ અને લોબાનની આહુતિ આપી અગિયારીમાં દર્શન કરે છે. ત્યારબાદ પારસીઓએ એકબીજાને નવરોજની મુબારક બાદ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.