ETV Bharat / state

નવસારી લોકસભા બેઠકની મતગણતરી 8 વાગ્યેથી શરૂ - 2039 goverment employes

નવસારીઃ લોકસભા બેઠકની મતગણતરી જલાલપોરના ભૂતસાડ ગામે આવેલી ગાંધી એન્જીનિયરીંગ કોલેજમાં સવારે 8 વાગ્યેથી શરૂ થશે. જેમાં ઉચ્ચ અધિકારી સહિત 2039 સરકારીકર્મીઓ મતગણતરી માટે કામે લાગશે.

hd
author img

By

Published : May 23, 2019, 5:37 AM IST

2019 ચૂંટણી મહાસંગ્રામનું આખરી તબક્કાનું મતદાન પૂરુ થઇ ગયા બાદ આવતીકાલે દેશભરમાં મતગણતરી કરવામાં આવશે. જેના માટે ચૂંટણીપંચે તમામ તૈયારીઓને આખરીઓપ આપી દીધો છે. નવસારી લોકસભા બેઠકની મતગણતરી જલાલપોરના ભૂતસાડ ગામે આવેલી ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં સવારે 8 વાગ્યેથી શરુ થશે.

નવસારી લોકસભા બેઠકની મતગણતરી 8 વાગ્યેથી શરુ થશે

જેમાં ઉચ્ચ અધિકારી 2039 સરકારીકર્મીઓ સહીત મતગણતરી સેન્ટર પર કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે 1 એસ.પી, 3 ડીવાયએસપી, અને 7 પીઆઈ, 30 પીએસઆઈ, 600 કોન્સ્ટેબલ,અને 600 હોમગાર્ડને તૈનાત કરી દેવાશે.

વિધાનસભા વાઇસ રાઉન્ડ

૧) લીંબાયત - ૧૯

૨) ઉધના - ૧૮

૩) મજુરા - ૧૯

૪) ચૌરીયાસી - ૩૫

૫) જલાલપોર - ૧૯

૬) નવસારી - ૨૦

૭) ગણદેવી - ૨૩

આ સાથે બેલેટ પેપરના મતદાન ની ગણતરીઓ પણ થશે.

R_GJ_NVS_1_22MAY_COUNTING_TAYARI_SCRIPT_VIDEO_STORY_10010

સ્લગ - નવસારી લોકસભા બેઠકની મતગણતરી જલાલપોરના ભૂતસાડ ગામે આવેલ ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં સવારે ૮ વાગ્યે થી શરુ થશે જેમાં ઉચ્ચ અધિકારી સહીત ૨૦૩૯ સરકારીકર્મીઓ મતગણતરી માટે કામે લાગશે
લોકેશન - ભૂતસાડ ગામ 
તારીખ - ૨૨-૦૫-૧૯ 
ભાવિન પટેલ

એન્કર - ૨૦૧૯ ચૂંટણી મહાસંગ્રામનું આખરી તબ્બકાનું મતદાન પતી ગયા બાદ આવતીકાલે દેશભરમાં મહા મતગણતરીઓ શરુ થશે જેના માટે વહીવટીતંત્રએ પણ તૈયારીઓને આખરીઓપ આપી દીધો છે નવસારી લોકસભા બેઠકની મતગણતરી જલાલપોરના ભૂતસાડ ગામે આવેલ ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં સવારે ૮ વાગ્યે થી શરુ થશે જેમાં ઉચ્ચ અધિકારી સહીત ૨૦૩૯ સરકારીકર્મીઓ મતગણતરી માટે કામે લાગશે સાથે મતગણતરી સેન્ટર પર કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે એક એસપી ત્રણ ડી વાય એસપી અને સાત પી આઈ ત્રીસ પી એસ આઈ છસો કોન્સ્ટેબલ.અને છસો હોમગાર્ડ ને તૈનાત કરી દેવામાં આવશે 

બાઈટ - ૧ એમ ડી મોડિયા ( કલેક્ટર નવસારી )

બાઈટ -૨ ડો ગિરીશ પંડ્યા ( એસ પી નવસારી )

વિધાન સભા વાઇસ રાઉન્ડ 

૧) લીંબાયત  - ૧૯ 

૨) ઉધના -  ૧૮ 

૩) મજુરા -. ૧૯ 

૪) ચૌરીયાસી - ૩૫ 

૫) જલાલપોર - ૧૯ 

૬) નવસારી -. ૨૦ 

૭) ગણદેવી -. ૨૩ 

સાથે બેલેટ પેપરના મતદાન ની ગણતરીઓ પણ થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.