ETV Bharat / state

નવસારી જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ, ખેડૂતોને મળી રાહત - gujarat

નવસારીઃ દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર ગુજરાત ભરમાં મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે બીજી બાજુ શરૂઆતના દિવસોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો વાવણીમાં જોતરાયા હતા. પરંતુ વરસાદ ખેંચાતા જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો છે.

નવસારીના વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ, ખેડૂતોને મળી રાહત
author img

By

Published : Jul 18, 2019, 1:30 PM IST

ત્યારે નવસારી જિલ્લાના ગત રાત્રીથી વિવિધ વિસ્તારોમાં ઝરમર-ઝરમર વર્ષી રહેલ વરસાદને કારણે ક્યાંકને ક્યાંક ખેડૂતોને થોડી રાહત મળી છે. પરંતુ જો હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

નવસારીના વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ, ખેડૂતોને મળી રાહત

નવસારી જિલ્લામાં તાલુકા પ્રમાણે સીઝન દરમિયાન નોંધાયેલો કુલ વરસાદ

  • નવસારી: 524 એમએમ
  • જલાલપોર: 499 એમએમ
  • ગણદેવી: 634 એમએમ
  • ચીખલી: 701 એમએમ
  • વાંસદા: 459 એમએમ
  • ખેરગામ: 941 એમએમ

Intro:દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર ગુજરાત ભરમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે બીજી બાજુ . શરૂઆતના દિવસોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો વાવણીમાં જોતરાયા હતા પરંતુ વરસાદ ખેંચાતા જગતના તાત એવા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે .પરંતુ ગત રાત્રીથી નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમર-ઝરમર વર્ષી રહેલ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને થોડી રાહત મળી છે પરંતુ જો હજુ પણ વરસાદ ખેંચવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે

*નવસારી જિલ્લામાં તાલુકા પ્રમાણે સીઝન દરમિયાન નોંધાયેલ કુલ વરસાદ ના આંકડા*

નવસારી : 524 એમએમ
જલાલપોર :499 એમએમ
ગણદેવી :634 એમએમ
ચીખલી :701 એમએમ
વાંસદા :459 એમએમ
ખેરગામ :941 એમએમ

ભાવિન પટેલ
નવસારીBody:શરૂઆતના દિવસોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો વાવણીમાં જોતરાયા હતા પરંતુ વરસાદ ખેંચાતા જગતના તાત એવા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે Conclusion:દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર ગુજરાત ભરમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે બીજી બાજુ . શરૂઆતના દિવસોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો વાવણીમાં જોતરાયા હતા પરંતુ વરસાદ ખેંચાતા જગતના તાત એવા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે .પરંતુ ગત રાત્રીથી નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમર-ઝરમર વર્ષી રહેલ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને થોડી રાહત મળી છે પરંતુ જો હજુ પણ વરસાદ ખેંચવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે

*નવસારી જિલ્લામાં તાલુકા પ્રમાણે સીઝન દરમિયાન નોંધાયેલ કુલ વરસાદ ના આંકડા*

નવસારી : 524 એમએમ
જલાલપોર :499 એમએમ
ગણદેવી :634 એમએમ
ચીખલી :701 એમએમ
વાંસદા :459 એમએમ
ખેરગામ :941 એમએમ

ભાવિન પટેલ
નવસારી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.