ETV Bharat / state

રાજ્યપ્રધાન દર્શનાબેન જરદોશએ ગોપાલ ઇટાલીયા પર કર્યા આકરા પ્રહારો - Darshanaben Jardosh attacked Gopal Italia

નવસારીમાં ગુજરાત ગૌરવ યાત્રામાં સુરતના સાંસદ અને રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશનું ભાજપ કાર્યકરોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ સમયે દર્શના જરદોશએ (Darshanaben Jardosh attacked Gopal Italia) ગોપાલ ઇટાલીયા અને આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે ચુંટણીમાં લોકો જ એમને જવાબ આપશે તેવો આક્રોશ દર્શના જરદોશ વ્યક્ત કર્યો હતો.

રાજ્યપ્રધાન દર્શનાબેન જરદોશએ ગોપાલ ઇટાલીયા પર કર્યા આકરા પ્રહારો

author img

By

Published : Oct 14, 2022, 6:37 PM IST

નવસારી ગુજરાત ગૌરવ યાત્રા નવસારી શહેરમાં પ્રવેશતા સુરતના સાંસદ અને રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશનું ભાજપ કાર્યકરોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ. આ સમયે દર્શના જરદોશએ ગોપાલ ઇટાલીયા (Darshanaben Jardosh attacked Gopal Italia) અને આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા.

રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશએ ગોપાલ ઇટાલીયા પર કર્યા આકરા પ્રહારો

વિકાસના ગાન ભાજપ દ્વારા વર્ષોના વિકાસના ગાન સાથે કાઢેલી ગુજરાત ગૌરવ યાત્રા લઈને આજે નવસારી પહોંચેલા ભારતના રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમની માતા હીરા બા સામે કરેલા વાણી વિલાસના વાયરલ વિડીયો મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.

શબ્દોમાં વખોડયા રાજ્ય પ્રધાન દર્શના જરદોશએ જણાવ્યું કે 100 વર્ષનો સંઘર્ષ, અથાગ પ્રયત્નો અને જે માતા પોતાના દીકરાને વર્ષમાં એક કે બે જ વાર મળતા હશે. જે વડાપ્રધાન નિવાસસ્થાને જઈને રહેતા નથી. એમને ચુંટણીમાં ઘસડીને અપમાનિત કરવાની હલકી માનસિકતા દર્શાવી છે. એને મહિલા મોર્ચો અને દરેક મહિલા ખરાબ શબ્દોમાં વખોડે છે. અમારા માતા સમાન હીરાબા ઉપર આક્ષેપો કરશો તો ચલાવી નહીં લઈએ.

હલકી માનસિકતા જ્ય પ્રધાન દર્શના જરદોશએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનની માતા સામે જે પાર્ટીના લોકો જે ઉચ્ચારણો કરવામાં આવ્યા છે એ એમના સંસ્કાર અને હલકી માનસિકતા બતાવે છે. અમારા સંસ્કાર એવા છે જ્યાં માતા, બહેન, ભગિનીને ગૌરવવંતા સ્થાને રાખીએ છીએ. ત્યારે દેશની સૌથી મોટા પક્ષના સર્વોચ્ચ અમારા ભાઈની માતાનું અપમાન અમે ક્યારેય ચલાવી નહીં લઈએ. ચુંટણીમાં લોકો જ એમને જવાબ આપશે તેવો આક્રોશ (Darshanaben Jardosh attacked Gopal Italia)દર્શના જરદોશ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.