ETV Bharat / state

ભારત જોડો અભિયાન અંતર્ગત મટવાડથી દાંડી પદયાત્રા યોજાઈ, કોંગ્રેસના પ્રભારી બી એમ સંદીપ જોડાયાં

રાહુલ ગાંધીનું ભારત જોડો અભિયાન શરુ ( Rahul Gandhi started Bharat Jodo Yatra) થયું છે. જે અંતર્ગત કોંગ્રેસના પ્રભારી બી એમ સંદીપ ( Congress in charge B M Sandeep ) ની આગેવાનીમાં મટવાડ ગામથી દાંડી સુધી એક પદયાત્રા યોજાઈ ( Matwad to Dandi Padyatra under Bharat Jodo Abhiyan ) હતી. આ પદયાત્રામાં નવસારી કોંગ્રેસ ( Navsari Congress ) ના નેતાઓ અને કાર્યકરો જોડાયાં હતાં.

ભારત જોડો અભિયાન અંતર્ગત મટવાડથી દાંડી પદયાત્રા યોજાઈ, કોંગ્રેસના પ્રભારી બી એમ સંદીપ જોડાયાં
ભારત જોડો અભિયાન અંતર્ગત મટવાડથી દાંડી પદયાત્રા યોજાઈ, કોંગ્રેસના પ્રભારી બી એમ સંદીપ જોડાયાં
author img

By

Published : Sep 8, 2022, 6:53 PM IST

નવસારી કોંગ્રેસના સર્વેસર્વા રાહુલ ગાંધી દ્વારા હાલમાં ભારત જોડો યાત્રાનું આયોજન ( Rahul Gandhi started Bharat Jodo Yatra) કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે કન્યાકુમારીથી કાશ્મીર સુધી કોંગ્રેસી કાર્યકરો જનસંપર્ક કરશે અને મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દા ઉપર ભાજપની સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.જેને લઇને ભારત જોડો અભિયાન અંતર્ગત મટવાડથી દાંડી પદયાત્રા ( Matwad to Dandi Padyatra under Bharat Jodo Abhiyan ) યોજાઈ હતી.

નવસારી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આ પદયાત્રામાં જોડાયાં હતાં

કોંગ્રેસ પક્ષે કમર કસી છે આ યાત્રા 3570 km લાંબી રહેશે જે 150 દિવસ ચાલશે અને દેશના 12 રાજ્યોમાંથી ( Rahul Gandhi started Bharat Jodo Yatra) પસાર થવાની છે. સમગ્ર દેશના કોંગ્રેસના સંગઠનમાં કાયાકલ્પ કરવાના ઈરાદાથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોંઘવારી બેરોજગારી અને ભાજપ સરકાર જે ઉદ્યોગપતિની સરકાર છે તેવું પ્રચાર કરવા માટે કોંગ્રેસ પક્ષે કમર કસી છે.

દાંડીમાં ગાંધીજીના કાર્યોને યાદ કરાયાં ત્યારે નમક સત્યાગ્રહનું સાક્ષી એવા દાંડીમાં કોંગ્રેસી કાર્યકરોએ ( Navsari Congress ) પદયાત્રા યોજીને ગાંધીજીના કાર્યોને યાદ કર્યાં હતાં. મટવાડથી દાંડી સુધીના આ પદયાત્રામાં કોંગ્રેસના પ્રભારી બી એમ સંદીપ ( Congress in charge B M Sandeep ) ની આગેવાનીમાં નવસારી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જોડાયાં ( Matwad to Dandi Padyatra under Bharat Jodo Abhiyan ) હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.