ETV Bharat / state

પોલીસે બુટલેગરો પર સપાટો બોલાવ્યો, દારૂના અડ્ડા પર દરોડા - નવસારી ટાઉન પોલીસની છાપેમારી

નવસારીના ચારપુલ નાકા પાસે પોલીસે છાપેમારી કરતા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો (liquor quantity seized in Charpool) ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસે રહેણાંક મકાનમાં (Charpool Police raids on bootleggers) છાપેમારી કરતા બુટલેગરો ફરાર થઈ ગયા છે. જેને લઈને પોલીસે આ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. (Police raids on bootleggers in Navsari)

પોલીસે બુટલેગરો પર કરી લાલ આંખ, છાપેમારી કરતા બુટલેગરો ઘરમાં દારુ છોડી ભાગ્યા

author img

By

Published : Jan 4, 2023, 5:57 PM IST

નવસારી પોલીસે બુટલેગર પર કરી લાલ આંખ

નવસારી : 31st ડિસેમ્બરની ઉજવણી પુરી થયા બાદ મોડે મોડે નવસારી પોલીસે (Navsari Crime News) બુટલેગરો પર છાપેમારી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યમાંથી લાખો કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. જેને લઈને બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. છતાં કેટલાક બુટલેગરો છાના ખૂણે વેચી રહ્યા હતા. જેને લઈને નવસારી પોલીસે અચાનક બુટલેગરોના ત્યાં છાપેમારી કરતા ફફડાટ ફેલાયો હતો. ચાર પુલ પોલીસ ચોકીના નાક નીચે દારૂનો જથ્થો રાખતા બુટલેગરોના મકાનોમાં છાપેમારી કરી હતી. જોકે, પોલીસની આ છાપેમારી પેહલા બુટલેગરો ફરાર થઇ ગયા હતા. (liquor quantity seized in Charpool)

આ પણ વાંચો દારુડીયાના અરમાન પર બુલ્ડોઝર ફેરવતી કંડલા મરીન પોલીસ

પોલીસની છાપેમારી ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણી રંગે ચંગે શહેરમાં પૂર્ણ થયા બાદ નવસારી ટાઉન પોલીસેને દારૂના વેપારની ગંધ આવી હતી. શહેરના ચારપુલ વિસ્તારમાં પાસે પોલીસ ચોકીના નાક નીચે બિનદાસ દારૂનો વેપાર કરતા બુટલેગરો સાજીદ અને કાકા ભત્રીજા રાકેશ જીજ્ઞેશના રહેણાંક મકાનોમાં છાપેમારી કરી હતી. જેમાં પોલીસને રાકેશના મકાનમાંથી રૂપિયા 27 હજારનો અને સાજીદના મકાનમાંથી રૂપિયા 85નો મસમોટો દારૂનો (liquor quantity seized in Navsari) જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસની છાપેમારી અંગે પેહલેથી ગંધ આવી ગઈ હોય તેમ ગ્રાહકોના ઘર સુધી દારૂ પહોચાડીને ત્રણેય બુટલેગરો ફરાર થઇ ગયા હતા. (Charpool Police raids on bootleggers)

આ પણ વાંચો ગટરમાં દારૂ, બુટલેગરની ટેકનીક જોઈ તમે પણ રહી જશો દંગ

ત્રણેય બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા બુટલેગરો ફરાર થતાં ટાઉન પોલીસે ત્રણેય બુટલેગરોને વોન્ટેડ (Charpool Police raids on bootleggers) જાહેર કર્યા હતા. તેમજ તેમની વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાતં નવસારી શહેરમાં નશા વેચવાનું પ્રમાણ દિવસેને દિવસે વધુ જતું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, થોડા સમય પહેલા નવસારીના ધોળાપીપળા પાસે પોષ ડોડાનો પાવડર વેચતો એક શખ્સ ઝડપાયો છે. આરોપી ટ્રક ડ્રાઇવરને નશાનો સામાન એટલે કે પોષ ડોડાનો પાવડર વેચવા જતા પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. (liquor quantity seized in Charpool)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.