ભારે વરસાદને કારણે નવસારી, વલસાડ, વઘઇ, ડાંગ, આહ્વા, ધરમપુર, ખેરગામ સહિતના વિસ્તારોમાંથી વહેતી અંબિકા, કાવેરી, ખરેરા, ઔરંગા સહિતની નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ નવસારી જિલ્લામાં આજ સવારથી વરસાદે વિરામ લેતા પરિસ્થિતિ સામાન્ય બની છે.
નવસારીમાં સવારે 6 વાગ્યા સુધીનો વરસાદના આંકડા
તાલુકા | વરસાદ (મીમી) |
જલાલપોર | 61 |
નવસારી | 66 |
ગણદેવી | 43 |
ચીખલી | 44 |
વાંસદા | 30 |
ખેરગામ | 145 |
જિલ્લામાં નદીઓની સ્થિતિ
નદી | જળસપાટી |
પૂર્ણા | 10 ફૂટ |
કાવેરી | 08 ફૂટ |
જિલ્લાના ડેમની સ્થિતિ
ડેમ | જળસપાટી | ઓવરફ્લો સપાટી |
કેલ્યા | 103.50 | 113.40 |
જુજ | 156.00 | 167.50 |