ETV Bharat / state

નકલી ACBએ વન વિભાગના અસલી અધિકારીને લૂંટવાનો કર્યો પ્રયાસ, પોલીસ પણ અચંબામાં પડી ગઈ

નવસારીમાં ચિટર ગેંગે વન વિભાગના અધિકારીને લૂંટવાનો (forest department officer) પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ તેમને ACBના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી (Loot case in Navsari ) હતી. ત્યારે આ મામલે વન વિભાગના અધિકારીએ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Gandevi Police Station) નોંધાવી હતી.

નકલી ACBએ અસલી વન વિભાગના અધિકારીને લૂંટવાનો કર્યો પ્રયાસ, પોલીસે પણ અચંબામાં પડી ગઈ

author img

By

Published : Oct 21, 2022, 10:49 AM IST

Updated : Oct 21, 2022, 11:05 AM IST

નવસારી જિલ્લામાં આરોપીઓ હવે બેફામ બન્યા હોય તેમ (Navsari Crime News) લાગી રહ્યું છે. કારણ કે, અહીં ચીટર ગેંગે વનવિભાગના અધિકારીને ફિલ્મી સ્ટાઈલમાં લૂંટવાનો (Loot case in Navsari) પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ આ અધિકારીને પોતે ACBના અધિકારી હોવાની ઓળખ આપી હતી.

આરોપીઓએ ગાડીની તપાસ કરી

વન અધિકારી નિરીક્ષણ માટે આવ્યા હતા દક્ષિણ ગુજરાત આ અંગે મળતી માહિતી અનુસાર, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા ઉમેશ્વર દયાળસિંહ વન સેવાના (forest department officer) અધિકારી તરીકે ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. તેઓ રાજ્યના વનોની વ્યવસ્થા સરક્ષણ અને સંવર્ધનની કામગીરી અને દેખરેખ સોંપવામાં આવી છે. 11 સપ્ટેમ્બરે પોતાના સ્ટાફને લઈને તેઓ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ જિલ્લાના જંગલોની મુલાકાત અને નિરીક્ષણ પ્રવાસ (Navsari Crime News) માટે ગયા હતા.

આરોપીઓએ ગાડીની તપાસ કરી અહીં તેઓ પોતાના કાર્યનું નિરીક્ષણ કર્યા બાદ વાંસદા થઈ ટાંકલ ચાર રસ્તાથી થોડે દૂર ગણદેવી ગામ (Gandevi village Navsari) તરફ નહેર ફળિયા પાસે પહોંચ્યા હતા. ત્યાં જ તેમની સરકારી ગાડીની આગળ અજાણ્યા 6થી 7 ઈસમો આવીને પોતે ACBના અધિકારી હોવાની ઓળખ આપી હતી. આરોપીઓએ વન અધિકારીની (forest department officer) ગાડીની તપાસ કરવાની માગ કરી ગાડીની તપાસ શરૂ કરી હતી. જ્યારે અધિકારીએ આઈકાર્ડ (Loot case in Navsari) માગતા વધારે બોલશો કે કામમાં વિલંબ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી (Navsari Crime News) પણ ઉચ્ચારી હતી.

પોલીસે શરૂ કરી તપાસ આરોપીઓને આ નકલી રેડ કરતા હાથે કંઈ ન લાગતા આખરે તેમણે વન અધિકારીને આગળ બોરિયાચ ટોલનાકા પાસે ઊભા રહેવાનું કહી તેઓ નાસી ગયા હતા. જ્યારે વન અધિકારી ટોલનાકા પાસે પહોંચતા આરોપીઓ ત્યાં પહોંચવાને બદલે રફૂચક્કર થઈ ગયા હતા, જેથી તેમણે ગણદેવી પોલીસ સ્ટેશનમાં (Gandevi Police Station) આ મામલે ફરિયાદ આપતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. પોલીસે હવે આ નકલી એસીબીને ઝડપી (Navsari Crime News) પાડવા તપાસ શરૂ કરી છે.

આરોપીઓની ગાડીનો નંબર મળી ગયો ગણદેવી પોલીસ સ્ટેશનના (Gandevi Police Station) PSI પઢેરીયાએ જણાવ્યું હતું કે, 6થી 7 ઇસમોએ પોતે ACBની ખોટી ઓળખ આપી વન અધિકારીની ગાડી અટકાવી ગાડીની તપાસ કરી હતી. તપાસમાં કંઈ ન હાથ આવતા તેઓને આગળ બોરિયા ટોલનાકા પાસે થોભવા માટે કહ્યું હતું. ત્યાં તેમનું નિવેદન લેવાનું છે તેવું કહી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસને આરોપીઓની ગાડીનો નંબર મળી ગયો છે. તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Last Updated : Oct 21, 2022, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.