ETV Bharat / state

વિદ્યાર્થિનીની આત્મહત્યા બાદ મલવાડામાં શાળાના આચાર્ય સામે પગલાં લેવાની માગણી - શાળા બંધ કરવાની માગણી

ચીખલીના મલવાડામાં ધો 12ની વિદ્યાર્થિનીની આત્મહત્યા ( Malwada student of class 12 committed suicide )ની ઘટના બની હતી. જેને પગલે શાળામાં ભારે હોબાળો પણ મચ્યો હતો. ત્યારે આ મામલો ઉગ્ર બનતાં શાળાના આચાર્ય સામે પગલાં લેવાની માગણી ( Demand of Action Against School Principal ) કરવામાં આવી છે.

વિદ્યાર્થિનીની આત્મહત્યા બાદ મલવાડામાં શાળાના આચાર્ય સામે પગલાં લેવાની માગણી

author img

By

Published : Oct 1, 2022, 8:01 PM IST

નવસારી ચીખલીના મલવાડામાં ધો 12ની વિદ્યાર્થિનીની આત્મહત્યા ( Malwada student of class 12 committed suicide )ની ઘટના બની હતી. આ ઘટનાને લઇને પરિવારજનોએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. ચીખલીના મજી ગામની નયનાબેન મગનભાઈ પટેલ શાળાની વિદ્યાર્થિનીની ગતરોજ એકમ કસોટીની નોટબુક ઘરે રહી જતા આચાર્ય શિક્ષિકાએ તેને માર માર્યો હતો. શિક્ષિકાના મારથી આહત થઈને વિદ્યાર્થિનીએ ઘેર જઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલો ઉગ્ર બનતાં શાળાના આચાર્ય સામે પગલાં લેવાની માગણી ( Demand of Action Against School Principal ) કરવામાં આવી છે.

વિદ્યાર્થિનીને આચાર્યા અને તેના પતિએ માર માર્યો હતો

વાલીઓ અને પરિવારજનો શાળામાં હોબાળો આજે વહેલી સવારે વાલીઓ અને ગામનું ટોળું શાળાએ પહોંચી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળામાં જતાં અટકાવ્યા હતાં. શાળાના આચાર્ય અને તેના પતિ સામે વિદ્યાર્થીને મારવાના આક્ષેપો સાથે ગામલોકો, વાલીઓ અને પરિવારજનો શાળામાં હોબાળો ( Family uproar at school ) મચાવ્યો હતો. ગામના લોકોએ આચાર્યના પતિને મેથીપાક પણ ચખાડ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ ( Chikli Police ) દોડી આવી હતી.

આચાર્યના પતિએ માર માર્યો શાળાએ જઈને વાલીઓએ હોબાળો મચાવતા માહોલ ગરમ થયો છે. શાળામાં કોઈપણ જાતનો હોદ્દો ન ધરાવતા સમતા પટેલના પતિ અક્ષય પટેલે પણ વિદ્યાર્થિનીને સોટીથી ફટકારતા વિદ્યાર્થીને અપમાનજનક લાગતા તેણીએ આત્મહત્યા ( Malwada student of class 12 committed suicide ) કર્યાના આક્ષેપો પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કર્યાની નોંધ FIR માં કરવામાં આવી છે. જોકે હોબાળો થતા હવે ટોળું ચીખલી પોલીસ સ્ટેશનને પહોંચીને બંને આરોપી પતિપત્ની વિરુદ્ધ કાયદેસરના પગલાં ( Demand of Action Against School Principal ) લેવાય તે માટેની ઉગ્ર માંગ કરી છે.

ઘટનાની વિગત મૃતક વિદ્યાર્થિનીના પિતા જે મલવાડામાં મજૂરી કરીને જીવન ગુજારે છે તેમણે ચીખલી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે કે તેમની 17 વર્ષીય દીકરી શ્રીમતી નયનાબેન મકનભાઈ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી હતી. ગત 28મી એ શાળામાં યુનિટ ટેસ્ટ લેવામાં આવી હતી. જેનું તેણે હોમવર્ક કર્યું ન હતું. બીજા દિવસે વિદ્યાર્થીઓની બુક શાળામાં જમા કરાવવાની હતી. જે બાબતે દ્રષ્ટિની મમ્મી હર્ષાબેનને સ્કૂલમાં આચાર્યા સમતા પટેલે બોલાવીને ખોટું કેમ બોલે છે તેવું કહેવા સાથે માર માર્યો હતો જેથી તેમની દીકરીને માઠું લાગી આવ્યું હતું. જેથી તેણે મલવાડા માતા ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલા પેજારીમાં લાકડાના દંડા ઉપર દુપટ્ટો વડે ફાંસો લઈ જીવન ( Malwada student of class 12 committed suicide ) ટૂંકાવી દીધું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.