ETV Bharat / state

દાંડી યાત્રાને 89 વર્ષ પુર્ણ, કોંગ્રેસે મટવાડ ગામથી દાંડી યાત્રાનું કર્યુ આયોજન

નવસારી: ગાંધીજીએ પોતાના અનુયાયીઓ સાથે સાબરમતી આશ્રમથી પગપાળા ચાલીને નવસારી જિલ્લાના દાંડી ગામે મીઠાના કાળા કાયદાનો ભંગ કર્યો હતો અને સવિનય કાનુનભંગની લડતની શરુઆત કરી હતી. જે ઐતિહાસિક દાંડી યાત્રાને શનિવારના રોજ 89 વર્ષ પુર્ણ થયા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 7, 2019, 10:21 AM IST

ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ આયોજિત નમક સત્યાગ્રહ પદયાત્રાનો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળના સહમંત્રી રાકેશ શેટ્ટીએ ગાંધીજીની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી મટવાડ ગામથી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

ઐતિહાસિક દાંડી યાત્રાને 89 વર્ષ

12 માર્ચ 1930માં ઉપાડેલ ઝુંબેશએ દેશમાં ક્રાંતિ સર્જી હતી. જેના મહાત્મા ગાંધીએ અંગ્રેજોએ લગાવેલા કરના વિરોધમાં સાબરમતી આશ્રમથી પગપાળા દાંડી યાત્રા શરુ કરી હતી. જે 6 એપ્રિલના રોજ નવસારીના દાંડીગામે આવી પહોંચી હતી. ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને અંગ્રજી સલ્તનતને લુણો લગાવ્યો હતો. જે ઐતિહાસિક દિવસની યાદમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ સેવાદળ દ્વારા દર 6 એપ્રિલે મટવાડ ગામેથી પગપાળા દાંડીયાત્રા કરીને ગાંધીના બલિદાનને યાદ કરે છે.

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સેવાદળ દ્વારા નવસારી જિલ્લાના મટવાડ ગામથી 7 કિલોમિટર લાંબી યાત્રા ગાધીજીની ઐતિહાસિક દાંડીકૂચ યાત્રાને તાજી કરવા માટે યોજમવામા આવી હતી. જેમા કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પગપાળા યાત્રામાં કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ, ઓલ ઇન્ડિયા કોંગ્રસ સેવાદળના સહમંત્રી રાકેશ શેટ્ટીએ સેવાદળનાં અતુલભાઈ પટેલ, યોગેશ પટેલ અને બિપિન રાઠોડ સાથે સેવાદળ અને કોંગી કાર્યકરો ઉપસ્થિત રહી દાંડી ખાતે ગાંધી પ્રતિમાને સુતર આટી અને પુષ્પ અર્પણ કરી ગાંધી વંદના સાથે ગાંધી જીવનના સંદેશને જીવનમંત્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

R_GJ_NVS_01_06APRIL_DANDI_YATRA_SCRIPT_BHAVIN_PATEL

સ્લગ- નવસારી જિલ્લાના દાંડી ગામે મીઠાના કાળા કાયદાનો ભંગ કર્યો હતો અને સવિનય કાનુનભંગની લડતની શરુઆત કરી હતી જે ઐતિહાસિક દાંડી યાત્રાને આજે ૮૯ વર્ષ પુર્ણ થયા 

લોકેશન- દાંડી

તારીખ- ૦૬-૦૪-૧૯   

 ભાવિન પટેલ

નવસારી.

એન્કર- ગાંધીજીએ પોતાન અનુયાયીઓ સાથે સાબરમતી આશ્રમથી પગપાળા ચાલીને  નવસારી જિલ્લાના દાંડી ગામે મીઠાના કાળા કાયદાનો ભંગ કર્યો હતો અને સવિનય કાનુનભંગની લડતની શરુઆત કરી હતી જે ઐતિહાસિક દાંડી યાત્રાને આજે ૮૯ વર્ષ પુર્ણ થયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ  આયોજિત નમક સત્યાગ્રહ  પદયાત્રાનો આરંભ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ  અને ઓલ ઇન્ડિયા કોગેસ સેવાદળના સહમંત્રી રાકેશ શેટ્ટીએ ગાંધીજીની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી મટવાડ ગામથી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો...

વીઓ-૦૧ ૧૨ માર્ચ ૧૯૩૦માં ઉપાડેલ ઝુંબેશએ દેશમાં ક્રાંતિ સર્જી હતી જેના મુખ્યસુત્રધાર  મહાત્મા ગાંધીએ અંગ્રેજોએ લગાવેલ કર ના વિરોધમાં સાબરમતી આશ્રમથી પગપાળા દાંડી યાત્રા શરુ કરી હતી જે ૬ થી એપ્રિલે નવસારીના દાંડીગામે આવી પોહચી હતી...ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને અંગ્રજી સલ્તનતને લુણો લગાવ્યો હતો.....જે એતિહાસિક દિવસની યાદમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ સેવાદળ દ્વારા દર ૬થી એપ્રિલે મટવાડ ગામેથી પગપાળા દાંડીયાત્રા કરીને ગાંધીના બલિદાનને યાદ કરે છે.....

બાઈટ-૦૧  રાકેશ શેટ્ટી (સહમંત્રીઓલ ઇન્ડિયા કોગેસ સેવાદળ)

વીઓ-૦૨ ગુજરાત પ્રદેશ કોગ્રેસ સેવાદળ દ્વારા નવસારી જીલ્લાના મટવાડ ગામથી ૭  કીમી લાંબી યાત્રા ગાધીજીની ઐતિહાસિક દાંડીકૂચ  યાત્રાને તા્જી  કરવા માટે યોજમવામા આવી હતી જેમા કોંગ્રેસ અને સેવાદળના  કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા...આ પગપાળા યાત્રામાં કોગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિઓલ ઇન્ડિયા કોગેસ સેવાદળના સહમંત્રી રાકેશ શેટ્ટીએ સેવાદળનાં અતુલભાઈ પટેલ, યોગેશ પટેલ અને  બિપિન રાઠોડ સાથે સેવાદળ અને કોંગી કાર્યકરો ઉપસ્થિત રહી દાંડી ખાતે ગાંધી પ્રતિમાને સુતર આટી અને પુષ્પ અર્પણ કરી ગાંધી વંદના સાથે ગાંધી જીવનના સંદેશને જીવનમંત્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી  હતી.. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.