ETV Bharat / state

નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભાના કોંગ્રેસી દાવેદારોના લેવાયા સેન્સ - વિધાનસભા

નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભાના કોંગ્રેસી દાવેદારોના (Congress contenders Sens Navsari) સેન્સ લેવાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ત્રણ વિધાનસભાના દાવેદારો હાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ પ્રભારી AAP પર તીખા (Navsari assembly seat) પ્રહાર કર્યા હતા.

નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભાના કોંગ્રેસી દાવેદારોના લેવાયા સેન્સ

author img

By

Published : Sep 24, 2022, 2:05 PM IST

નવસારી રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે દરેક રાજકીય પક્ષો જિલ્લા કક્ષાએ દાવેદારોની સેન્સ (Congress contenders Sens Navsari) લેવાની કામગીરીની કવાયત શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી (Gujarat Assembly Election 2022) દ્વારા પોતાના પ્રભારીઓને જિલ્લા કક્ષાએ સેન્સ લેવાની જવાબદારી સોંપી છે. જેના ભાગરૂપે આજે નવસારી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પ્રભારી બી.એમ.સંદીપ આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો (Navsari assembly seat) સાથે સૌ પ્રથમ બેઠી યોજી ચૂંટણીલક્ષી કાર્યમાં જોતરાઈ જવા આહવાન કર્યું હતું.

નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભાના કોંગ્રેસી દાવેદારોના લેવાયા સેન્સ

પોતાની શાખ હોવાના દાવાઓ કાર્યકરો સાથે ઔપચારિક મિટિંગ યોજ્યા બાદ નવસારી, જલાલપુર અને ગણદેવી એમ કુલ ત્રણ વિધાનસભાના ટિકિટ (Navsari Assembly Ticket) વાંચુક સેન્સ લેવાયા હતા. જિલ્લા પ્રમુખ સહિત કોંગ્રેસી અગ્રણીઓના આગેવાનીમાં કોંગ્રેસ પ્રભારી એ અલગ બેઠક યોજીને વારાફરતી ત્રણ વિધાનસભાના દાવેદારોને સાંભળ્યા હતા. દાવેદારોએ પણ પોતાના જીતના દાવાઓ પ્રભારી સમક્ષ કર્યા હતા અને જાતિગત સમીકરણ સહિત ભાજપના ધારાસભ્યોના બાકી રહેલા કામો અને સ્થાનિક વિસ્તારમાં પોતાની શાખ હોવાના દાવાઓ પણ કર્યા હતા. (Navsari assembly seat)

AAP પર કોંગ્રેસના તીખા પ્રહાર કોંગ્રેસ પ્રભારી બી.એમ. સંદીપે જણાવ્યું હતું કે, દરેક રાજકીય પક્ષો એ ચૂંટણીલક્ષી તૈયારીઓ (Congress hits at AAP) શરૂ કરી દીધી છે. જેમાં આ વખતે ગુજરાત રાજ્યમાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી એ પણ પૂરજોશમાં ગુજરાત રાજ્યમાં શરૂઆત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસ પ્રભારી બી.એમ સંદીપે આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ચૂંટણી લડવાની કોઈ તૈયારી નથી તેઓ કયા આધારે ચૂંટણી લડવા નીકળ્યા છે. (Congress in Navsari)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.