ETV Bharat / state

નવસારીમાં બિલ્ડરોએ રેલી યોજી, કલેક્ટરને આવેદન આપી નુંડા હટાવાની કરી માગ - Builder

નવસારી: બિલ્ડર અને આર્કિટેક એસોસિએશન ક્રેડાઈ દ્વારા શહેરના લુંન્સીકુઈથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદન આપી નુંડા હટાવોની માંગ કરી હતી. તેમજ નવસારીના રીંગરોડને ઝડપથી ચાલુ કરવા અને રેલ્વે ઓવરબ્રીજ તાકીદે બનવવાની પણ માંગ કરી હતી.

નવસારીમાં બિલ્ડરોએ રેલી યોજીને કલેક્ટરને આવેદન આપી નુંડા હટાવાની કરી માંગ
author img

By

Published : Jul 15, 2019, 7:19 PM IST

શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનામત માળખાની જરૂર પડતી હોય છે અને તેનાથી શહેરનો માળખાકીય વિકાસ થઇ શકે. પરંતુ નવસારી શહેરને નુંડા, ટ્વીન સીટી અને હદ વિસ્તરણ જેવું માળખું આપવાની વાત નેતાઓ દ્વારા કરવામાં આવી છે. પરંતુ આ વિશે વર્ષોથી બીબા ઢાળ માળખાનું અમલીકરણ ન થવાના કારણે વિરોધના વંટોળ શરૂ થયા છે.

નવસારીમાં બિલ્ડરોએ રેલી યોજીને કલેક્ટરને આવેદન આપી નુંડા હટાવાની કરી માંગ

નુંડાના માળખામાં પહેલા 99 ગામો હતા. જેમાંથી હવે 10 રહી ગયા છે. એમનું પણ અમલીકરણ થતું નથી. જેને લઈને શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે. જેને લઈને નવસારી શહેર બિલ્ડર અને આર્કિટેક એસોસિએશન ક્રેડાઈ દ્વારા શહેરના લુંન્સીકુઈથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદન આપી નુંડા હટાવોની માંગ કરી હતી.

Intro:નવસારી શહેર બિલ્ડર અને આર્કિટેક એસોસિએશન ક્રેડાઈ દ્વારા શહેરના લુંન્સીકુઈ થી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદન આપી નુંડા હટાવોની માંગ કરી હતી. તેમજ નવસારીના રીંગરોડને જડપથી ચાલુ કરવા અને રેલ્વે ઓવરબ્રીઝ તાકીદે બનવવાની પણ માંગ કરી હતી..
Body:શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનામત માળખાની જરૂળ પડતી હોય છે. અને તોજ શહેરનો માળખાકીય વિકાસ થઇ શકે. પરંતુ નવસારી શહેરને નુંડા, ટ્વીન સીટી અને હદ વિસ્તરણ જેવું માળખું આપવાની વાત નેતાઓ દ્વારા કરવામાં આવી છે. પરંતુ આ વિષે વર્ષોથી ઠીબા ઠાળ માળખાનું અનુલીકરણ ન થવાના કારણે વિરોધના વંટોળ શરૂ થયા છેConclusion:નુંડાના માળખામાં પહેલા ૯૯ ગામો હતા જેમાંથી હવે ૧૦ રહી ગયા છે. એનું પણ અમલીકરણ થતું નથી જેને લઈને શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે. જેને લઈને નવસારી શહેર બિલ્ડર અને આર્કિટેક એસોસિએશન ક્રેડાઈ દ્વારા શહેરના લુંન્સીકુઈ થી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદન આપી નુંડા હટાવોની માંગ કરી હતી. તેમજ નવસારીના રીંગરોડને જડપથી ચાલુ કરવા અને રેલ્વે ઓવરબ્રીઝ તાકીદે બનવવાની પણ માંગ કરી હતી....

બાઈટ – ૧ ભારત સુખડીયા (ક્રેડાઈ પ્રમુખ, નવસારી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.