ETV Bharat / state

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પૂરક પરીક્ષા યોજાઈ

નવસારીઃ ગુજરાત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પૂરક પરીક્ષા યોજાય હતી. ત્યારે નવસારી જિલ્લા તંત્ર દ્વારા પણ પરીક્ષાની તકેદારી તેમજ કોઈ પણ ગેરરીતિ વગર શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં ધોરણ 10ના વિવિધ વિષયો મળી 2635 અને 12ના વિવિધ વિષયો મળી કુલ 2067ની પૂરક પરીક્ષામાં કુલ વિધાર્થીઓ પરીક્ષા આપી હતી.

નવસારી જિલ્લામાં ધોરણ 10ના વિવિધ વિષયો મળી 2635 અને 12 ના વિવિધ વિષયો મળી કુલ 2067 ની પૂરક પરીક્ષામાં કુલ વિધાર્થીઓ પરીક્ષા આપશે
author img

By

Published : Jul 12, 2019, 3:47 AM IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પૂરક પરીક્ષા યોજાઈ હતી. ત્યારે નવસારી જિલ્લા ધોરણ 10ના કુલ 2635 અને 12ના કુલ 2067 વિધાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પૂરક પરીક્ષા યોજાઈ

જેમાં 3 બિલ્ડીંગમાં કુલ 19 બ્લોક મળી તમામ બિલ્ડીંગમાં CCTV સાથે સજ્જ કરવામાં આવ્યા હતા.આ સાથે જ જિલ્લા પ્રશાશન દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા આપે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

Intro:ગુજરાત રાજ્ય માં આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની પૂરક પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે નવસારી જિલ્લા તંત્ર દ્વારા પણ પરીક્ષાની તકેદારી તેમજ કોઈ પણ ગેરરીતિ વગર શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે નવસારી જિલ્લામાં ધોરણ 10ના વિવિધ વિષયો મળી 2635 અને 12 ના વિવિધ વિષયો મળી કુલ 2067 ની પૂરક પરીક્ષામાં કુલ વિધાર્થીઓ પરીક્ષા આપશે

Body:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની પૂરક પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે નવસારી જિલ્લા ધોરણ 10ના વિવિધ વિષયો મળી 2635 અને 12 ના વિવિધ વિષયો મળી કુલ 2067 ની પૂરક પરીક્ષામાં કુલ વિધાર્થીઓ પરીક્ષા આપશેConclusion:નવસારી જિલ્લામાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષામાં ધોરણ 10 ના કુલ 2635 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના 2067 વિધાર્થીઓ મળી કુલ 4702 વિધાર્થીઓ પરીક્ષા આપશે જેમાં
કુલ 3 બિલ્ડીંગ માં કુલ 19 બ્લોક મળી તમામ બિલ્ડીંગ માં CCTV સાથે સજ્જ કરવામાં આવ્યા છે સાથે જ જિલ્લા પ્રશાશન દ્વારા વિદ્યાર્થીઓ શાંતિ થી પરીક્ષા આપે અને કોઈ પણ ભાર વગર પરીક્ષા આપે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે

બાઈટ 1: આર.એમ.ચૌધરી (જિલ્લા શિક્ષણ અધિકારી .નવસારી )

ભાવિન પટેલ
નવસારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.