ETV Bharat / state

ચૂંટણી 2022ઃ વિધાનસભાની દાવેદારીના સમર્થકોએ કમલમ ગુંજાવ્યું - નવસારી વિધાનસભા બેઠક

જલાલપુર અને ગણદેવી વિધાનસભાના (assembly candidates in navsari) દાવેદારો સાથે સમર્થકોને સાંભળવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં દાવેદારી કરવા આવેલા ધારાસભ્ય આર.સી. પટેલ અને અનિલ પટેલના સમર્થકો (Navsari assembly seat)કમલમમાં સામસામે આવ્યા હતા. અને એક જ ચાલે તે પ્રકારના નારા જોવા મળ્યા હતા.(bjp sens process in jalalpur)

એક જ ચાલે : વિધાનસભાની દાવેદારીના સમર્થકોએ કમલમ ગુંજાવ્યું

author img

By

Published : Oct 28, 2022, 11:49 AM IST

નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી આજે જલાલપુર અને ગણદેવી વિધાનસભાના (Navsari assembly seat) દાવેદારો સાથે સમર્થકોને સાંભળવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેના ભાગરૂપે જલાલપુર વિધાનસભામાં દાવેદારી કરવા આવેલા ધારાસભ્ય આર.સી. પટેલ અને અનિલ પટેલના સમર્થકો કમલમમાં સામસામે આવ્યા હતા. કમલમમાં એક જ ચાલે ના નારાઓથી કમલમ ગુંજી ઉઠાવ્યું હતું. (assembly candidates in navsari)

વિધાનસભાની દાવેદારી કરવા આવેલા સમર્થકોએ કમલમ ગુંજાવ્યું

એક જ ચાલેના નારા MLA આર.સી પટેલ પોતાના 2,000થી વધુ સમર્થકો કમલમ ખાતે લાવીને (Protest at Navsari Kamalam) શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. સમર્થકોએ એક જ ચાલે આર.સી. પટેલ ચાલે ના નારા લગાવ્યા હતા. તો બીજી બાજુ તેની સામે અનિલ પટેલના 500થી વધુ સમર્થકોએ પણ અનિલ પટેલ જ ચાલે તેઓ નારો બુલંદ કર્યો હતો. ત્યારે વિધાનસભાના ચૂંટણી ટાણે સમર્થકો જાણે શિસ્તનું ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું હતું. (sens process in navsari)

એક જ પાર્ટીના કાર્યકર્તાઓ કમલમમાં એક જ પાર્ટીના કાર્યકરો હોવા છતાં પોતાના દાવેદાર માટે એક જ ચાલે ના નારા લગાવતા (BJP supporters face in Navsari) જોવા મળ્યા હતા. એક સમયે કાર્યકરો સામસામે આવી ગયા હતા. જેથી માહોલ ગરમાયો હતો. જોકે MLA આર.સી પટેલ પોતાની દાવેદારી કરીને પરત ફરતા માહોલ શાંત થયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સુરતની સેન્સ પ્રક્રિયામાં ઉધોગપતિએ દાવેદારી નોંધાવતા ભાજપના ધારાસભ્ય પણ નારાજગી સામે આવી હતી. ત્યારે કહેવાતી દેશની મજબૂત પાર્ટીમાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવે અત્યારથી તો પછી નાગરિકોને શું સમજવું? (bjp sens process in jalalpur)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.