ETV Bharat / state

આદિત્ય ગ્રુપ દ્વારા કર્મચારીઓમાં હેલ્મેટનું વિતરણ, કાયદાનું પાલન કરવા કર્યુ સુચન

નવસારીઃ સરકાર દ્વારા નવા ટ્રાફીક નિયમ અંતર્ગત વલોટી ખાતે આદિત્ય ગ્રુપે તેમના કર્મચારી માટે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમના કર્મચારીઓને કંપની દ્વારા હેલ્મેટનું વિતરણ કરી કાયદાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

આદિત્ય ગ્રુપ દ્વારા કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ કરી, કાયદાનું પાલન કરવા સુચન કર્યું
author img

By

Published : Oct 7, 2019, 8:45 PM IST

નવા ટ્રાફીક નિયમ અંતર્ગત આદિત્ય ગ્રુપ દ્વારા તેમના કર્મચારી માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસના હસ્તે ટ્રાફિક નિયમ અંગેની જાગૃતિ માટે પત્રિકાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એચ. રાઉલજી અને તેમની ટીમે પ્રજાકીય સમજણ આપી હતી.

આદિત્ય ગ્રુપ દ્વારા કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ કરી, કાયદાનું પાલન કરવા સુચન કર્યું

સરકાર દ્વારા નવા ઘડાયેલ ટ્રાફીક નિયમનું લોકો સન્માન ભેર પાલન કરે, એ હેતુસર આદિત્ય ગ્રુપ દ્વારા એક કાર્યક્રમનુ આયોજન કર્યું હતું. નવસારી લોકસભા સાંસદ સી.આર.પાટીલ, ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતાબેન પટેલ સહીત લોકો નવસારી RTOએ ઉપસ્થિત રહી કંપનીના કર્મચારીઓને હેલ્મેટનુ વિતરણ કરી કાયદાનું પાલન કરવા અપીલ કરી હતી.

Intro: સ્ટોરી એપ્રુવ
ડેસ્ક
સરકાર દ્વારા નવા ટ્રાફીક નિયમ અંતર્ગત નવા દંડ ના અમલીકરણ અંગે જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ નવસારી જીલ્લા વલોટી ખાતે આદિત્ય ગ્રુપ દ્વારા કંપનીના વર્કરો માટે રાખવામાં આવ્યો હતો જેમાં નવા ઘડાયેલ કાયદાના સન્માનના ભાગ રૂપે કંપનીના કર્મચારીઓને કંપની દ્વારા હેલ્મેટનું વિતરણ કરી કાયદાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.જેમાં નવા નિયમોની જાણકારી અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરી ટ્રાફિક રુલ્સ નું પાલન થાય તે માટે જીલ્લા ટ્રાફિક પોલીસના હસ્તે પેમ્પલેટ વિતરણ કરી નવસારી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એચ. રાઉલજીની ટીમે ટ્રાફિક નિયમોના કાર્યક્રમો દ્વારા પ્રજાકીય સમજણ આપવામાં આવી હતી તેમજ સરકાર દ્વારા નવા ઘડાયેલ ટ્રાફીક નિયમનું લોકો સન્માન ભેર પાલન કરે એ હેતુ સર આદિત્ય ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમા નવસારી લોકસભા સાંસદ સી.આર.પાટીલ .ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ સહીત નવસારી એઆરટીઓ ઉપસ્થિત રહી હેલ્મેટ વિતરણ કરી કાયદાનું પાલન કરવા કંપનીના વર્કરોને અપીલ કરી હતી

Body: નવા ઘડાયેલ કાયદાના સન્માનના ભાગ રૂપે કંપનીના કર્મચારીઓને કંપની દ્વારા હેલ્મેટનું વિતરણ કરી કાયદાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.જેમાં નવા નિયમોની જાણકારી અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરી ટ્રાફિક રુલ્સ નું પાલન થાય તે માટે જીલ્લા ટ્રાફિક પોલીસના હસ્તે પેમ્પલેટ વિતરણ કરી નવસારી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એચ. રાઉલજીની ટીમે ટ્રાફિક નિયમોના કાર્યક્રમો દ્વારા પ્રજાકીય સમજણ આપવામાં આવી હતીConclusion: સરકાર દ્વારા નવા ઘડાયેલ ટ્રાફીક નિયમનું લોકો સન્માન ભેર પાલન કરે એ હેતુ સર આદિત્ય ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમા નવસારી લોકસભા સાંસદ સી.આર.પાટીલ .ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ સહીત નવસારી એઆરટીઓ ઉપસ્થિત રહી હેલ્મેટ વિતરણ કરી કાયદાનું પાલન કરવા કંપનીના વર્કરોને અપીલ કરી હતી

બાઈટ 1:: પરસોત્તમ પટેલ (એમ.ડી-આદિત્ય ગ્રુપ)

બાઈટ 2:સી.આર.પાટીલ(નવસારી ,સાંસદ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.