ETV Bharat / state

ઝડપની મજા મોતની સજા, બાઇક ઝાડ સાથે અથડાતા 3ના મોત - Navsari

નવસારી: જિલ્લાના બીલીમોરા નજીક અકસ્માત સર્જાતા બાઈક સવાર 3 યુવકોમાંથી 2 યુવકનાના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ત્રણેય યુવકો પૂરપાટ ઝડપે બાઈક હંકારી કોસ્ટલ હાઇવેથી બીલીમોરા આવતા બાઈક ઝાડ સાથે અથડાઈ હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 16, 2019, 2:35 PM IST

ત્રણેય યુવકો વલસાડ તરફથી માલવણ થઈ પૂરપાટ વેગે બાઈક હંકારી કોસ્ટલ હાઇવેથી બીલીમોરા આવતા બાઈક ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડ અને બાઈક વચ્ચે થયેલા આ ગોઝારા અકસ્માતમાં બીલીમોરાના ત્રણેય યુવાનોના મોત થયા હતા. જ્યારે અકસ્માત અંગે ડુંગરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવસારીના બીલીમોરામાં થયેલા ગોઝારા અકસ્માતમાં 3 યુવાનોના મોત

ત્રણેય યુવકો વલસાડ તરફથી માલવણ થઈ પૂરપાટ વેગે બાઈક હંકારી કોસ્ટલ હાઇવેથી બીલીમોરા આવતા બાઈક ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડ અને બાઈક વચ્ચે થયેલા આ ગોઝારા અકસ્માતમાં બીલીમોરાના ત્રણેય યુવાનોના મોત થયા હતા. જ્યારે અકસ્માત અંગે ડુંગરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવસારીના બીલીમોરામાં થયેલા ગોઝારા અકસ્માતમાં 3 યુવાનોના મોત
Intro: નવસારીના બીલીમોરા નજીક બાઈક સવાર 3 યુવકોનો ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈકનો કુડચો બોલી ગયો હતો. જ્યારે બાઈક સવાર 3 યુવકો માંથી 2 યુવકનાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે અકસ્માતમાં અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્રણયે યુવકો વલસાડ તરફથી માલવણ થઈ પૂરપાટ વેગે બાઈક હંકારી કોસ્ટલ હાઇવેથી બીલીમોરા આવતા બાઈક ઝાડ સાથે અથડાઈ હતી. Body:અકસ્માતમાં અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્રણયે યુવકો વલસાડ તરફથી માલવણ થઈ પૂરપાટ વેગે બાઈક હંકારી કોસ્ટલ હાઇવેથી બીલીમોરા આવતા બાઈક ઝાડ સાથે અથડાઈ હતી. Conclusion:ઝાડ અને બાઈક વચ્ચે થયેલા આ ગોઝારા અકસ્માતમાં બીલીમોરાના ત્રણેય યુવાનોનું મોત થયું હતું.નવસારીના બીલીમોરા નજીકના કોસ્ટલ હાઈવે પર આવેલા માલવણ ગામ પાસે આ અકસ્માત સર્જાય હતો.

બાઈક સવાર ત્રણયે યુવકો પૂરપાટ વેગે બાઈક હંકારી આવતા હોય બાઈક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. જયારે અકસ્માત અંગે વધુ તપાશ ડુંગરી પોલીસ કરી રહી છે

બાઈટ : એચ.આર.ગરાસિયા ( બીલીમોરા.પીએસઆઇ )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.