ETV Bharat / state

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે કેવડિયાની મુલાકાતે - Conference of Speakers of the Legislature

નર્મદા જિલ્લાના કેવડિયામાં દેશના તમામ લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની સાથે સાથે રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ પણ આવવવાના છે, જ્યા લોકસભાના સ્પીકર ઓમ બિરલા જે અન્ય સ્પીકર સાથે બેસી અને ચર્ચા વિચારણા કરશે. કેવડિયા ખાતે આવેલા ટેન્ટસિટી-2 ખાતે 25 તારીખથી 80 મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાવવાની છે, ત્યારે મંગળવારથી મુખ્ય મહેમાનોનું આગમન થશ. જેમાં આજે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું બપોરે 2.30 કલાકે વડોદરા એરપોર્ટ પર આગમન થશે, જ્યાથી તેઓ હેલીકૉપટર દ્વારા કેવડિયા આવશે. જેની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે કેવડિયાની મુલાકાતે

author img

By

Published : Nov 24, 2020, 9:26 AM IST

  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે કેવડિયાની મુલાકાતે
  • આજે બપોરે 2.30 કલાકે વડોદરા એરપોર્ટ પર થશે આગમન
  • ટેન્ટ સીટી-2માં કોન્ફરન્સ હોલની મુલાકાત લેશે

નર્મદાઃ જિલ્લાના કેવડિયા ખાતે આવેલા ટેન્ટસિટી-2 ખાતે 25 તારીખથી 80 મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાવવાની છે, ત્યારે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું બપોરે 2.30 કલાકે વડોદરા એરપોર્ટ પર આગમન થશે, જ્યાથી તેઓ હેલીકૉપટર દ્વારા કેવડિયા આવશે. જેની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે કેવડિયાની મુલાકાતે
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે કેવડિયાની મુલાકાતે

સુરક્ષા વ્યવસ્થા માટે હેલિપેડ પર 50 થી વધુ પોલીસ કર્મીઓ ગોઠવવામાં આવ્યા

ઉપરાષ્ટ્ર્પતિ વેંકૈયા નાયડુની સુરક્ષા વ્યવસ્થા માટે કેવડિયા પાસે બનાવેલા હેલિપેડ પર 50 થી વધુ પોલીસ કર્મીઓ ગોઠવવામાં આવ્યા છે અને જેવો કેવડિયા એરપોર્ટ પર થી VIP સર્કિટ હાઉસ ખાતે જશે, ત્યારબાદ જ્યાં 80 મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાવાની છે, ત્યા ટેન્ટ સીટી-2માં જશે અને તમામ કોન્ફરન્સ હોલની મુલાકાત કરશે.

રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ આવતીકાલે કેવડિયા આવશે

મંગળવારે બપોરે લોકસભાના અધ્યક્ષ ઓમ બિડલા પણ આવી રહ્યા છે. જેવો બપોરે 1.15 કલાકે અમદાવાદ રિવરફ્રન્ટથી સી પ્લેન દ્વારા કેવડિયા આવશે. 2.20 વાગ્યે કેવડિયા ઉતરશે અને ટેન્ટ સીટી ખાતે પહોંચશે. આ ઉપરાંત આવતીકાલે બુધવારે રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ પણ કેવડિયા ખાતે આવશે. રાષ્ટ્રપતિ 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં હાજરી આપશે. જેમની સાથે કોન્ફરન્સમાં લોકસભા અધ્યક્ષ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને તમામ વિધાનસભાનાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હાજર રહેશે. રાષ્ટ્રપતિ એરફોર્સના વિમાન મારફતે 9.50 કલાકે વડોદરા પહોંચશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.