ETV Bharat / state

રાજપીપળામાં પ્રાચીન શેરી ગરબાને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ - Navratri Celebration

નર્મદા: નવરાત્રીમાં માં શક્તિની આરાધના કરવામાં આવે છે. જેમાં ગરબાનું અતિ મહત્વ હોવાને કારણે શેરીએ ગરબા ગાઈ અન્ય મહિલાઓ ઢોલના તાલે એક સરખી એક્શનમાં ગરબા રમે છે. જો કે, હવે આ લુપ્ત થવા લાગ્યા છે, ત્યારે અમેરિકામાં રહેવા છતાં NRIએ શ્રીનાથજી મિરેકલ હવેલી ગ્રુપના માધ્યમથી શેરી ગરબાનો બહોળો પ્રચાર થાય એ હેતુથી તેમણે રાજપીપળામાં વિવિધ શેરીઓમાં ફરીને બહેનોને તૈયાર કરી શેરી ગરબાનું ભવ્ય આયોજન કર્યું હતું.

Narmada
author img

By

Published : Oct 1, 2019, 9:33 PM IST

આજના આધુનિક યુગમાં શેરી ગરબા લુપ્ત થઇ ગયા છે. અસલ શેરી ગરબા આજની પેઢીને યાદ પણ નથી. જેથી આ ગરબામાં કોઈપણ જાતની ફી લીધા વગર બહેનોને ઉત્સાહ મળે એ માટે જેમાં પ્રથમ ઇનામ 10 હજાર, બીજું ઇનામ 7,000 અને ત્રીજું ઇનામ 2500 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ સાથે મહેનત કરતી બહેનોને 500થી વધુનું ઇનામ તમામને પ્રોત્સાહક ઇનામ રાધાકૃષ્ણની બેસ્ટ જોડીને પણ ત્રણ ઇનામ અને થીમ અને અન્ય 11 ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.

રાજપીપળામાં પ્રચીન શેરી ગરબાને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ

કાછીયાવાડ સંસ્કાર યુવક મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેના નિર્ણાયક માં નવદુર્ગાના આચાર્ય રિનાબેન પંડ્યા, સંગીતબેન ગાંધી, શિવનિબેન મહેતા દ્વારા નિર્ણય કરવમાં આવશે જ્યાંથી શરૂઆત કરવામાં આવતા મહારાજા રઘુવીરસિંહ, મહારાણી રુક્મણી દેવી, સાંસદ મનસુખ વસાવા, નર્મદા સુગર ચેરમેન ઘનસ્યામ પટેલ, અસિત બક્ષી, તેજસ ગાંધી, સહીત કાછીયાવાડ સંસ્કાર યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ કે.પટેલ તથા તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી.

Intro:APROAL BAY -DAY PLAN

માં શક્તિ ના આરાધના નું પર્વ એટલે નવરાત્રી, નવરાત્રીમા માં શક્તિ ની આરાધના કરવામાં આવે છે અને જેમાં ગરબા નું અતિ મહત્વ મહત્વ હોવાને કારણે શેરી એ ગરબા ગાઈ અન્ય મહિલાઓ ઝીલે અને એકજ ઢોલના તાલે એક સરખી એક્શનમાં ગરબા રમે આ હવે લુપ્ત થવા લાગ્યા છે ત્યારે અમેરિકા માં રહેવા છતાં NRI એવા અસિતભાઈ બક્ષી તથા તેમજ શ્રીનાથજી મિરેકલ હવેલી ગ્રુપના માધ્યમ થી શેરી ગરબાનો બહોળો પ્રચાર થાય એ હેતુથી તેમણે રાજપીપલા વિવિધ શેરીઓમાં ફરીને બહેનોને તૈયાર કરી શેરીગરબા નું ભવ્ય આયોજન કર્યુંBody:કાછીયાવાડ સંસ્કાર યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું જ્યાંથી શરૂઆત કરવામાં આવતા મહારાજા રઘુવીરસિંહ, મહારાણી રુક્મણી દેવી, સાંસદ મનસુખ વસાવા, નર્મદા સુગર ચેરમેન ઘનસ્યામ પટેલ, અસિત બક્ષી, તેજસ ગાંધી, સહીત કાછીયાવાડ સંસ્કાર યુવક મંડળ ના પ્રમુખ મહેશભાઈ કે.પટેલ, તથા તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી. નિર્ણાયક માં નવદુર્ગા ના આચાર્ય રિનાબેન પંડ્યા,સંગીતબેન ગાંધી, શિવનિબેન મહેતા દ્વારાનિર્ણય કરવમાં આવશેConclusion:આજના આધુનિક યુગમાં જે શેરી ગરબા લુપ્ત થઇ ગયા હતા. અને જ્યાં થતા હતા જેમાં પણ વૃંદાવન શ્રીકૃણ અને તેમની રાસ સહીત માતાજીની ભક્તિ ને કેન્દ્રમાં રાખી નવી થીમ સાથે શેરી ગરબા અમે કરીએ છે. અસલ શેરી ગરબા આજની પેઢી ને યાદ પણ નથી જેને કારણે આજે અમે આ કાર્ય ઉપાડ્યું છે. કોઈપણ જાતની ફી લીધા વગર બહેનો ને ઉત્સાહ મળે એ માટે જેમાં પ્રથમ ઇનામ 10 હજાર, બીજું ઇનામ 7,000 અને ત્રીજું ઇનામ 2500 રૂપિયા રાખવામાં આવ્યું આ સાથે મહેનત કરતી બહેનો ને 500 થી વધુ નું ઇનામ તમામને પ્રોત્સાહક ઇનામ રાધાકૃષણ ની બેસ્ટ જોડી ને પણ ત્રણ ઇનામ અને થીમ અને અન્ય 11 ઇનામો દ્વારા પ્રોત્સાહિત કાવામાં આવશે

બાઈટ -01 રચના પટેલ (સ્થાનિક )

બાઈટ -02 અસિત બક્ષી (શેરી ગરબા આયોજક )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.