ETV Bharat / state

Underground sewer line : નર્મદામાં સૌપ્રથમ ભૂગર્ભ ગટર લાઈન રાજપીપળા, આ રીતે અપાશે સુવિધા

નર્મદા જિલ્લાના એક માત્ર રાજપીપળા શહેરને સૌપ્રથમ વખત ભૂગર્ભ ગટર લાઈન (Underground sewer line in Narmada) મળશે. જોકે, આ માટેનું 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બીજી તરફ ગટર લાઈનોને વહેલી તકે કાર્યાન્વિત કરવા માટે રાજપીપળા પાલિકાએ ટેસ્ટિંગ સહિતની કામગીરી (Testing of underground sewer line in Rajpipla Municipality) કરી હતી.

Underground sewer line in Narmada: નર્મદામાં સૌપ્રથમ ભૂગર્ભ ગટર લાઈન મેળવનારા રાજપીપળામાં કામગીરી ક્યાં સુધી પહોંચી, જુઓ

author img

By

Published : Jan 29, 2022, 12:29 PM IST

નર્મદાઃ જિલ્લાના એક માત્ર રાજપીપળા શહેરને સૌપ્રથમવાર ભૂગર્ભ ગટર લાઈન (Underground sewer line in Narmada) મળશે. જોકે, અત્યારે તેનું 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જે મુખ્ય લાઈનો તૈયાર થઇ ગઈ છે. તે વહેલી તકે કાર્યાન્વિત થાય એ માટે રાજપીપળા પાલિકાએ ટેસ્ટિંગ (Testing of underground sewer line in Rajpipla Municipality) કર્યું હતું. સાથે જ પાલિકા કેવું કામ થયું અને કોઈ ક્ષતિ નથી રહી ગઈ ને તેમ જ કેવી રીતે કનેક્શન આપવામાં આવશે. કેટલા ફોર્સથી પાણી જશે. તેની તપાસ કરી રહી છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યું નિરિક્ષણ

આ પણ વાંચો- રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે...

આ કામની ચકાસણી કરવા માટે પાલિકા પ્રમુખ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિતના હાજર (MP Mansukh Vasava inspects underground sewer line) રહ્યા હતા. પાલિકાના વોટર ટેન્કર દ્વારા પાણી ભૂગર્ભ ગટર લાઈનમાં (Underground sewer line in Narmada) છોડવામાં આવ્યું અને પાણી એક કુંડીમાંથી બીજી કુંડીમાં આ પાણી વહેતું થયું હોય કામગીરીનું પરિક્ષણ કરાયું હતું. સાંસદે કુંડીમાં પ્લાસ્ટર કર્યું છે કે નહીં તે તમામ બાબતની ચકાસણી કરી હતી.

આ ભૂગર્ભ લાઈન કેટલી સફળ થશે તે સમય બતાવશે

આ પણ વાંચો- Ghorad Abhyaran Kutch: કચ્છના ઘોરાડ અભયારણ્યમાં પવનચક્કીઓની વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા પક્ષીવિદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ

નગરજનોએ ખર્ચ ઉઠાવવો નહીં પડે

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, રાજપીપળાની આ પ્રથમ ભૂગર્ભ ગટર લાઈન (Underground sewer line in Narmada) છે. અગાઉના બનાવોને લઈને ડરે છે, પરંતુ મેં નિરિક્ષણ કરતા કામગીરી બરાબર લાગી રહી છે. રાજપીપળામાં ફેઝ 1 અને ફેઝ 2માં ભૂગર્ભ ગટર લાઈનનું (Underground sewer line in Narmada) 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. એટલે ઘર સાથે મુખ્ય લાઈનનું કનેક્શન ચાલશે. આનો એક ઘરનો કનેક્શનનો ખર્ચ 7,000 રૂપિયા જેટલો થાય છે, પરંતુ પાલિકાએ સરકારમાં દરખાસ્ત મૂકી છે. એટલે તમામ નગરજનોએ આ ખર્ચ ઉઠાવવાનો વારો નહીં આવે જે સરકાર ઉઠાવશે. હવે આ ભૂગર્ભ લાઈન (Underground sewer line in Narmada) કેટલી સફળ થાય છે એતો આગામી સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.