ETV Bharat / state

કેવડિયાનું રેલવે કામ મંથર ગતિએ ચાલતા રેલવે પ્રધાન થયા નારાજ - રેલવે પ્રધાન

નર્મદાઃ કેન્દ્રિય રેલ્વે રાજય પ્રધાન સુરેશ સી.અંગાડી કેવડીયા કોલોની ખાતે બનતા વિશ્વનું પ્રથમ ઇકો અદ્યતન રેલવે લાઈનનું ચાલતું કામનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતાં. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી. રેલવે લાઈનનું ચાલતુ મંથર ગતિના કામથી પ્રધાન નારાજ થયા હતા અને કામગીરીમાં ઝડપ વધારવાની વાત કરી હતી. સાથે 31 ઓક્ટોબર 2020ના રેલવે સ્ટેશનનું ખાતમુહર્ત કરવા અને પ્રથમ ટ્રેન લાવવાની જાહેરાત રાજ્ય પ્રધાને કરી હતી. જેમની સાથે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, સાંસદ ગીતાબેન રાઠવા SOUના અધિકારીઓ, રેલવેના અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.

The work of kevdiya Railway started at a slow pace
author img

By

Published : Nov 14, 2019, 8:27 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ રેલવેમાં પણ આવી શકે તે માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે ભૂમિપૂજન કર્યું હતું. જે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે પણ કામ મંથર ગતિએ ચાલતું હતું, જેના કારણે કેન્દ્રીય રેલવે વિભાગ નારાજ હતું. જેને લઈને દિલ્હીથી રેલવે પ્રધાન સુરેશ અંગાડી આવ્યા હતા અને રેલવેના અધિકારીઓને સાથે રાખી કેવડિયા આવ્યા હતા અને રેલવે સ્ટેશનનું કામ કેટલે પહોંચ્યું અને કામ કેમ ધીરે ચાલી રહ્યું છે તે તમામ મુદ્દે જાણકારી લીધી હતી. કામ ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. 2019માં આ રેલવે સ્ટેશન બની જાય તેવી તૈયારીઓ હતી. પરંતુ, જમીનોને સંપાદિત કરવામાં વિલંબિત થાય એટલે કામગીરી ઝડપથી વધારવા સૂચના આપી હતી.

કેવડિયાનું રેલવે કામ મંથર ગતિએ ચાલતા રેલવે પ્રધાન થયા નારાજ

ઉલ્લેખનીય છે કે, ચાંદોદથી કેવડિયા સુધીની રેલવે લાઈન 49.75 કિલોમીટરની છે જેને 663 કરોડના ખર્ચે બનાવવમાં આવી રહી છે. જેમાં ડભોઇથી ચાંદોદની લઇને બ્રોડ્ગ્રજ બનવાનું 18 કિલોમીટરની રેલવે લાઈનનું કામ છે. જૂન 2020માં પૂરું થઇ જશે જેમાં કુલ જમીન 41.4 હેકટર જોઈએ છે. જેમાં 15 હેકટર જમીન એકવર્ડ થઇ છે અને બાકીની જમીન લેવાની કાર્યવાહી ચાલુ છે. હાલમાં જે જમીન સંપાદન થઇ છે, જેના પર ટ્રેકનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જયારે ચાંદોદથી કેવડિયા કોલોની સુધીની રેલવે લાઈન કુલ 32 કિલોમીટરની છે. જેમાં કુલ 177 હેકટર જમીન જોઈએ છે, તેમાં હજુ 80 હેકટર જ જમીન સંપાદન થઈ છે. જેમાં 97 હેકટર જમીન ખાનગી વ્યક્તિનું છે. જેમાં 55 હેકટર માટે એવોર્ડ ડિક્લેર થઇ ગયો છે અને બાકી માટેનું કામગીરી ચાલી રહી છે, ત્યારે ખાસ અડચણ રેલવે લાઈનમાં એ છે કે હજુ જમીન નર્મદા જિલ્લાના અને વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ગામમાંથી રેલવે લાઈન જવાની છે.

Intro:AAPROAL BAY -DESK

કેન્દ્રિય રેલ્વે રાજય મંત્રી સુરેશ સી. અંગાડી કેવડીયા કોલોની ખાતે બનતા વિશ્વનું પ્રથમ ઇકો અદ્યતન રેલવે લાઈન નું ચાલતું કામ નું નિરીક્ષણ કરવામાટે આવ્યા હતા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી. રેલવે લાઈન નું ચાલતું મંથર ગતિના કામ થી મંત્રી નારાજ થયા હતા. અને કામગીરી માં ઝડપ વધારવા ની વાત કરી હતી. સાથે 31 ઓક્ટોબર 2020 ના રેલવે સ્ટેશન નું ખાતમુહર્ત કરવા અને પ્રથમ ટ્રેન લાવવા ની જાહેરાત રેલ રાજ્ય મંત્રી એ કરી હતી જેમની સાથે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સાંસદ ગીતાબેન રાઠવા SOU ના અધિકારીઓ રેલવે ના અધિકારીઓ હાજર રહ્યા હતાBody:સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ રેલવે માં પણ આવી શકે તે માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે ગત વર્ષે ભૂમિપૂજન કર્યું હતું જે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે પણ કામ મંથર ગતિએ ચાલતું હતું જેના કારણે કેન્દ્રીય રેલવે વિભાગ નારાજ હતું જેને લઈ ને આજે દિલ્હીથી રાજય કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ અંગાડી આવ્યા હતા અને રેલવેના અધિકારીઓ ને સાથે રાખી કેવડિયા આવ્યા હતા.અને રેલવે સ્ટેશન નું કામ કેટલે પહોંચ્યું અને કામ કેમ ધીરે ચાલી રહ્યું છે તે તમામ મુદ્દે જણકારી લીધી હતી. અને કામ ઝડપથી કરવા અધિકારીઓ ને સૂચના આપી હતી 2019 માં આ રેલવે સ્ટેશન બની જાય એવી તૈયારીઓ હતી પરંતુ જમીનો ને સંપાદિત કરવામાં વિલંબિત થાય એટલે કામગીરી ઝડપ થી વધારવા સૂચના આપી હતીConclusion:ઉલ્લેખનીય છે કે ચાંદોદ થી કેવડિયા સુધીની રેલવે લાઈન 49.75 કિલોમીટરની છે જેને 663 કરોડના ખર્ચે બનાવવમાં આવી રહી છે જેમાં ડભોઇ થી ચાંદોદની લઇ ને બ્રોડ્ગ્રજ બનવાનું 18 કિલોમીટરની રેલવે લાઈન નું કામ છે જૂન 2020 માં પૂરું થઇ જશે જેમાં કુલ જમીન 41.4 હેકટર જોઈએ છે જેમાં 15 હેકટર જમીન એકવર્ડ થઇ છે અને બાકીની જમીન લેવાની કાર્યવાહી ચાલુ છે હાલમાં જે જમીન સંપાદન થઇ છે જેના પર ટ્રેક નું કામ શરૂ કરવામાં આવ્યું છે જયારે ચાંદોદ થી કેવડિયા કોલોની સુધીની રેલવે લાઈન છે જે કુલ 32 કિલોમીટરની છે જેમાં કુલ 177 હેકટર જમીન જોઈએ છે જેમાં હજુ 80 હેકટર જ જમીન સંપાદન થઈ છે જેમાં 97 હેકટર જમીન ખાનગી વ્યક્તિ નું છે જેમાં 55 હેકટર માટે એવોર્ડ ડિક્લેર થઇ ગયો છે અને બાકી માટેનું કામગીરી ચાલી રહી છે ત્યારે ખાસ અડચણ રેલવે લાઈન માં એ છે કે હજુ જમીન નર્મદા જિલ્લાના અને વડોદરા જિલ્લાના ડભાઈ તાલુકાના જે ગામો છે જેમાંથી રેલવે લાઈન જવાની છે

બાઈટ -01 સુરેશ સી. અંગાડી (કેન્દ્રીય રેલ્વે રાજય મંત્રી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.