ETV Bharat / state

55 વર્ષ જૂનો ગોરા બ્રીજ હવે ઈતિહાસ બની જશે - Narmada cruise boat operation begins

સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવતા પ્રવાસીઓ અને આસપાસના 15 ગામોના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વર્ષ 1964માં બનેલા ગોરા બ્રીજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ 55 વર્ષ જૂનો બ્રીજ તોડી નખાતા હવે આ બ્રીજ ઈતિહાસ બની જશે.

narmda
55 વર્ષ જૂનો ગોરા બ્રીજ ઇતિહાસ બની જશે : નર્મદામાં ક્રુઝ બોટ ફેરવવા બ્રીજ તોડવાની કામગીરીનો શરૂ
author img

By

Published : Mar 2, 2020, 11:26 PM IST

નર્મદાઃ જિલ્લામાં ગોરાથી વાગડીયા ગામ વચ્ચે આવેલા આ પૂલને નર્મદા નિગમ દ્વારા તોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને આગામી 10 દિવસમાં તોડી પાડવામાં આવશે. જે કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હાલ નર્મદા નદી પર મોટી બે માળની ક્રુઝ બોટ નર્મદા નદીમાં 6 કિલોમીટરનો રસ્તો કાપી જળ માર્ગે પ્રવાસીઓને સ્ટેચ્યુ સુધી લઈ જશે. આ સેવા માટે ગોરા બ્રીજ ખૂબ નીચો હોવાથી આ ક્રુઝ બોટ માટે પુલ તોડવો ખુબ જરૂરી છે. જેથી આ 55 વર્ષ જૂનો બ્રીજ તોડી નખાતા હવે આ બ્રીજ ઈતિહાસ બની જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.