ETV Bharat / state

Rajpipla Budget 2022 - 23 : રાજપીપળા પાલિકાનું 90 કરોડનું બજેટ મંજૂર, ભૂગર્ભ ગટર કનેક્શન ફીમાં રાહત અપાઈ

નર્મદાના મુખ્યમથક રાજપીપળા નગરપાલિકાનું કુલ 90 કરોડનું (Rajpipla Budget 2022 - 23 ) સામાન્ય બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પાલિકાએ નગરજનોને ભૂગર્ભ ગટર જોડાણની ફીમાં (Rajpipla underground sewer connection fee) મોટી રાહત કરી આપી છે.

Rajpipla Budget 2022 - 23 : રાજપીપળા પાલિકાનું 90 કરોડનું બજેટ મંજૂર, ભૂગર્ભ ગટર કનેક્શન ફીમાં રાહત અપાઈ
Rajpipla Budget 2022 - 23 : રાજપીપળા પાલિકાનું 90 કરોડનું બજેટ મંજૂર, ભૂગર્ભ ગટર કનેક્શન ફીમાં રાહત અપાઈ
author img

By

Published : Feb 28, 2022, 5:47 PM IST

રાજપીપળાઃ રાજપીપળા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને પાલિકા ખંડમાં વર્ષ 2022-23 નું અંદાજપત્ર અને વિવિધ વિકાસના કામોની મંજૂરી માટેની સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ 2022-23 ના વર્ષનું 43 કરોડની ઉઘડતી સિલક તથા 47 કરોડની આવક મળી 90 કરોડની આવકવાળું (Rajpipla Palika budget of Rs 90 crore approved) 56 કરોડની જાવક સાથે 34 કરોડની પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર (Rajpipla Budget 2022 - 23 ) કરાયુ હતું.

ભૂગર્ભ ગટર જોડાણની ફીમાં રાહત સહિતની જોગવાઈઓની માહિતી આપવામાં આવી

પાણી, રોડ, રસ્તાની સુવિધાઓ પર ભાર

રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિકાસને ધ્યાનમાં રાખી બજેટ મંજૂર (Rajpipla Budget 2022 - 23 ) કરાયું છે, શહેરવાસીઓને પહેલા પાણી, રોડ, રસ્તાની સુવિધાઓ મળશે સાથે સાથે કાર માઈકલ પુલ, મચ્છીમાર્કેટનું રીનોવેશન થશે અને શાકમાર્કેટ નવું બનાવશે.

આ પણ વાંચોઃ Underground sewer line : નર્મદામાં સૌપ્રથમ ભૂગર્ભ ગટર લાઈન રાજપીપળા, આ રીતે અપાશે સુવિધા

ગટર કનેક્શન ફીમાં 7000 સુધીની રાહત

પોસ્ટ ઓફિસ પાસે મલ્ટી પર્પઝ હોલનું નિર્માણ કરાશે. રાજપીપળા વાસીઓને ((Rajpipla underground sewer connection fee))ભૂગર્ભ ગટર કનેક્શન (7000 રૂપિયા સુધી) ફ્રીમાં કરી અપાશે. રાજપીપળાના નગરજનોને પડતી પાણી મુશ્કેલી અંગે પણ ખાસ બજેટ રાખી તમામ મહોલ્લા એરિયામાં બોર કરી પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. રાજપીપળા પાલિકાના બજેટ (Rajpipla Budget 2022 - 23 ) થકી શહેરવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ CM launches Narmada Website: CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા આરતી વેબસાઈટનું ઈ-લોકાર્પણ કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.