ETV Bharat / state

રેલવે પ્રધાન પિયુષ ગોયલે પત્ની સાથે લીધી SOUની મુલાકાત - Narmada SAMACHAR

નર્મદા : રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલ પત્ની સાથે SOUની મુલાકાતે આવ્યા હતાં. વહેલી સવારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતીમાના ચરણ સ્પર્શ કરીને નમન કરી કહ્યું કે, આ ભારતનું જ નહીં વિશ્વનું સૌથી મોટું ટુરિસ્ટ પોઈટ બનશે.

etv
રેલવે પ્રધાન પિયુષ ગોયલે પત્ની સાથે લીધી SOUની મુલાકાત
author img

By

Published : Jan 17, 2020, 2:36 PM IST

પીયૂષ ગોયેલ ત્રીજી વાર SOUની મુલાકાત લીધી છે. પરંતુ, સૌ પ્રથમ વાર તેઓ તેમની પત્ની સાથે આવ્યા હતા. મુલાકાત દરમિયાન શાળાના બાળકો સાથે પણ ફોટો પડાવી હળવાશની પળને માણી હતી.

રેલવે પ્રધાન પિયુષ ગોયલે પત્ની સાથે લીધી SOUની મુલાકાત

પીયૂષ ગોયેલ ત્રીજી વાર SOUની મુલાકાત લીધી છે. પરંતુ, સૌ પ્રથમ વાર તેઓ તેમની પત્ની સાથે આવ્યા હતા. મુલાકાત દરમિયાન શાળાના બાળકો સાથે પણ ફોટો પડાવી હળવાશની પળને માણી હતી.

રેલવે પ્રધાન પિયુષ ગોયલે પત્ની સાથે લીધી SOUની મુલાકાત
Intro:AAPROAL BAY-DESK

રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલ પોતાની પત્ની સાથે sou ની મુલાકાતે આવ્યા હતા. વહેલી સવારે જેમણે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતામના ચરણ સ્પર્શ કરીને નમન કરી કહ્યું કે આ ભારત નું જ નહીં વિશ્વનું સૌથી.મોટું ટુરિસ્ટ પોઈટ બનશે સાથે.Body:અહીંયા ઇકોનોમી ગ્રોથ પણ ખૂબ વધશે એવી ભવિષ્ય વાણી કરી હતી.પીયૂષ ગોયેલ જાતે ત્રીજીવાર sou ની મુલાકત લીધી છે. પરંતુ તેઓ આજે તેમની પત્ની સાથે આવ્યા હતા.Conclusion:જેઓ સમગ્ર sou નું નિદર્શન કરી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ.મોદી ની દુરંદેશી વિઝન અને આ એકઓઝોન હબ બનાવવાની પહેલ કરી છે. આજે સ્ટેચ્યુ વિશ્વ માં ફેમસ થઈ રહ્યું છે. ની વાત કરી હતી. Sou ની.મુલાકાતે આવેલા શાળાના બાળકો સાથે પણ ફોટો પડાવી હળવશની પળ ને માણી હતી

બાઈટ - પિયુષ ગોયલ ( રેલવે મિનિસ્ટર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.