ETV Bharat / state

રેલવે પ્રધાન પિયુષ ગોયેલે કેવડિયામાં બની રહેલા નવ નિર્માણ રેલવે ભવનનું નિરક્ષણ કર્યું - રેલવે ભવન

નર્મદા : કેવડિયા ખાતે બની રહેલા ગ્રીન સોલરબેઝડ રેલવે સ્ટેશનની મુલાકાત રેલવે પ્રધાન પિયુષ ગોયેલે લીધી હતી. તેઓએ કેવડિયા ખાતે બની રહેલા નવ નિર્માણ ભવનની કામગીરીને પણ નિહાળી હતી. આ સાથે જ ત્યાં મુકવામાં આવેલા મોડેલ, મેપની માહિતી મેળવી હતી. આ સમયે તેમણે ત્યાં ચાલી રહેલા ભવનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ રેલવે ભવનનું ખાતમુહર્ત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 15 ડિસેમ્બર 2018માં કર્યું હતું.

રેલવે પ્રધાન પિયુષ ગોયેલે કેવડિયામાં બની રહેલા નવ નિર્માણ રેલવે ભવનનું નિરક્ષણ કર્યું
રેલવે પ્રધાન પિયુષ ગોયેલે કેવડિયામાં બની રહેલા નવ નિર્માણ રેલવે ભવનનું નિરક્ષણ કર્યું
author img

By

Published : Jan 17, 2020, 5:25 PM IST

અહીં બે વર્ષ થઇ થઇ જતા છતાં પણ હજુ રેલવે ભવનના માત્ર પાયાનું કામ ચાલી રહ્યું છે. ગત મહિને રાજ્ય રેલવે પ્રધાન અંગાડી રેલવે કોન્ફ્રાક્ટ્રો પર રોષ વ્યકત કર્યો હતો. જે બાદ બીજા મહિનામાં રેલવે મોનિસ્ટર જાતે નિરીક્ષણ કરવા આવ્યા જે બાબત સૂચવે છે કે કામ ધીમી ગતિએ ચાલે છે. પ્રધાન પિયૂષ ગોયેલ જમીન સંપાદનને લઈને જે મુખ્ય પ્રશ્ન હતો તેને લઇ જિલ્લા કલેકટર સાથે કરી ચર્ચા હતી.

Intro:AAPROAL BAY-DESK

કેવડિયા ખાતે બની રહેલ ગ્રીન સોલરબેઝડ રેલવે સ્ટેશન ની.મુલાકાત રેલવે પ્રધાન પિયુષ ગોયેલ લીધી. જેઓ કેવડિયા ખાતે બની રહેલ ભવન ની કામગીરીને નિહાળી જ્યાં મુકવામાં આવેલ.મોડેલ, મેપ.ની.પણ.માહિતી મેળવી હતી.અને હાલ ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ રેલવે ભવન નું ખાતમુહર્ત રાષ્ટ્રપતિ રામનાથ કોવિનદે 15.ડિસેમ્બર 2018માં કર્યું હતુંBody:તે વખતે એક વર્ષમાં બની જશે એવી સમય.મર્યાદા હતી. છતાં આજે બીજું વર્ષ થઈ ગયું હજુ રેલવે ભવન ના માત્ર પાયા નું કામ ચાલે છે.તો આ જે ધીમું કામ ચાલે છે જે બાબતે વડાપ્રધાન પણ ચિંતિત હોય પહેલ ગત મહિને રાજ્ય રેલ.મંત્રી અંગાડી રેલવે કોન્ફ્રાક્ટ્રો પર રોષ વ્યકત કર્યો હતો Conclusion: એના બીજા મહિનામાં રેલવે મોનિસ્ટર જાતે નિરીક્ષણ કરવા આવ્યા જે બાબત સૂચવે છે કે કામ ધીમી ગતિએ ચાલે છે. મંત્રી પીયૂષ ગોયેલ જમીન સંપાદન ને લઈને મુખ્ય પ્રશ્ન હોય જિલ્લા કલેકર સાથે કરી ચર્ચા હતી. સાથે જણાવ્યું હતું કે કેવડિયા ખાતે કસમીર થી કન્યા કુમારી સુધી ની દોડતી ટ્રેનો અહીંયા આવે એવા પ્રયત્નો કરવામાં આવશે. પ્રવાસીઓ ને સુરક્ષા ચોકકસ મળશે

બાઈટ -01 પિયુસ ગોયલ (કેન્દ્રીય રેલવે મંત્રી )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.