ETV Bharat / state

નર્મદામાં ફાયર સેફ્ટીને લઈ તંત્રની તવાઈ - building

નર્મદાઃ શુક્રવારે સુરતમાં થયેલી આગની ઘટના બાદ સમગ્ર ગુજરાતના ટ્યુશન ક્લાસીસમાં તપાસ થઇ રહી છે. ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટરે પણ ફાયર સેફ્ટી માટેની તપાસના આદેશ આપ્યા છે.

નર્મદા જિલ્લામાં પણ ફાયરસેફટી માટે કાર્યવાહી કરવામાં આવી
author img

By

Published : May 25, 2019, 8:30 PM IST

આ સાથે નગરપાલિકાની ટીમે રાજપીપળાના ટ્યુશન ક્લાસીસમાં ચેકીંગ કરી ફાયર સેફ્ટી છે કે કેમ તે જોતા મોટાભાગના ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. જો કે, રાજપીપળાના ટ્યુશન ક્લાસીસો પાસે સેફ્ટી અંગેની NOC નથી કે કોઈ નિયમ પાળ્યા નથી અને શિક્ષણ વિભાગમાં નોંધાયા પણ નથી. જેથી તમામ ટ્યુશન ક્લાસીસ જ્યાં સુધી વિવિધ સરકારી મંજૂરીના મેળવે ત્યાં સુધી બંધ રાખવા આદેશ આપ્યો છે.

જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલની સૂચના બાદ સિવિલ હોસ્પિટલની સાથે રાજપીપળા સહીત તમામ જિલ્લામાં ચેકીંગ હાથ ધરાયું છે. જેમાં ખાસ કરીને જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં કોઈપણ જગ્યાએ ફાયર સેફ્ટી જોવા મળી ન હતી. એક પણ ટ્યુશન ક્લાસીસમાં આવવા જવાનો રસ્તો પણ અલગ હોય તેવું જોવા મળ્યું ન હતું. શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી એક 3 માળી બિલ્ડીંગ જો કે બંધ હતી, પરંતુ ત્યાં પણ માત્ર જવાનો અને આવવાનો એક જ માર્ગ હતો અને અન્ય કોઈ પણ સુવિધા ન હતી અન્ય ક્લાસીસમાં કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ ભણતા નજરે પડ્યા હતા, ત્યાં પણ ફાયરસેફટીની સુવિધાઓ ન હતી. આમ રાજપીપલાના તમામ ટ્યુશન ક્લાસીસ ગેરકાયદેસર ગણાય. હાલ તમામને પાલિકાએ નોટિસ આપી છે કે તાત્કાલિક ટ્યુશનમાં ફાયરસેફટી કીટ અને જરૂરી હવા ઉજાસ વાળો ક્લાસ, સાથે ટ્યુશન ક્લાસની જગ્યા અને સ્થાનિકોને કોઈ વાંધો નથી, આ તમામ બાબતો ના પુરાવા સાથે NOC મેળવી વિદ્યાર્થીઓની સંખ્યા પણ દર્શાવવી સહિતની માહિતી માંગી છે. શિક્ષણ વિભાગ કે પાલિકાની કોઈ ટ્યુશન સંચાલકે પરવાનગી મેળવી નથી. માટે તમામ ટ્યુશન ક્લાસીસો પર હાલ તંત્રે તવાઈ બોલાવી છે.

રાજપીપળાના નગરપાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટે જણાવ્યું કે, “રાજપીપળામાં કોઈપણ ટ્યુશન ક્લાસીસ વાળાએ ફાયર અંગેની કોઈપણ NOC લીધી નથી અને પાલિકામાં ટ્યુશન કરતા હોય તે અંગેની જાણ પણ કરતા નથી. તેને કારણે જ અમે આજે સમગ્ર રાજપીપળામા ટ્યુશન ક્લાસ, હોટલો અને બિલ્ડિંગમાં તપાસ કરી રહ્યા છીએ અને સેફ્ટી અંગે કોઈ સુવિધા ન હોય તો નોટિસ ફટકારી છે.”

સુરતની ઘટના બાદ નર્મદા જિલ્લામાં પણ ફાયર સેફટી ની સુવિધા ચકાસવા જિલ્લા કલેક્ટર નો આદેશ : ટ્યુશન સંચાલકોમાં ફાફળાટ 

જ્યાં સુધી જરૂરી નોંધણી અને ફાયર સેફટીના સર્ટી કે NOC નહિ મેળવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રાખવા આદેશ 

 ગઈકાલે સુરતમાં થયેલ  આગની ઘટના બાદ સમગ્ર ગુજરાતના ટ્યુશન ક્લાસીસ માં  તપાસ થઇ રહી છે ત્યારે જિલ્લાકલેક્ટરે પણ ફાયર સેફટી માટેની તપાસ ના આદેશ આપ્યા છે. સાથે નગરપાલિકાની  ટીમે રાજપીપળા ના ટ્યુશન ક્લાસીસ માં ચેકીંગ કરી ફાયર સેફટી છે કે કેમ એ જોતા મોટાભાગના ટ્યુશન ક્લાસીસ માં ફાયર સેફટી નો અભાવ જોવા મળ્યો હતો. જોકે રાજપીપલા માં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસીસો કોઈ પાસે સ્ટેફટી અંગેની એનઓસી નથી કે કોઈ નિયમ પાળ્યા નથી અમે શિક્ષણ વિભાગમાં નોંધાયા પણ નથી જેથી તમામ ટ્યુશન ક્લાસીસ જ્યાં સુધી વિવિધ સરકારી મંજૂરી ના મેળવે ત્યાં સુધી બંધ રાખવા આદેશ આપ્યો છે. 

જિલ્લા કલેક્ટર આઈ કે પટેલની સૂચના બાદ સિવિલ હોસ્પિટલ ની સાથે રાજપીલા સહીત તમામ જિલ્લામાં ચેકીંગ હાથ ધરાયુ છે જેમાં ખાસ કરીને  નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં પણ કોઈપણ જગ્યાએ ફાયરસેફ્ટી જોવા મળી ન હતી.રાજપીપળાના એક પણ ટ્યુશન ક્લાસીસમાં કોઈપણ જાતની ફાયરસેફ્ટીકે આવવા જવાનો રસ્તો પણ અલગ હોય તેવું જોવા મળ્યું ન હતું શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એક ત્રણ માળી બિલ્ડીંગ  જો કે બંધ હતી   પરંતુ  તું ત્યાં પણ માત્ર જવાનો અને આવવાનો એક જ માર્ગ  હતો અને અન્ય કોઈ  પણ સુવિધા હતી નહીં અન્ય ક્લાસીસમાં કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ ભણતા નજરે પડ્યા હતા પણ ત્યાં પણ કોઈ પણ જાતની ફાયરની સુવિધાઓ  ન હતી. આમ રાજપીપલા ના તમામ ટ્યુશન ક્લાસીસ ગેરકાયદેસર ગણાય હાલ તમામ ને પાલિકાએ નોટિસ આપી છે કે તાત્કાલિક ટ્યુશન માં ફાયરસેફટી કીટ અને જરૂરી હવા ઉજાસ વાળો ક્લાસ, સાથે ટ્યુશન ક્લાસ ની જગ્યા અને સ્થાનિકો નો કોઈ વાંધો નથી જે તમામ બાબતો ના પુરાવા સાથે NOC મેળવી વિદ્યાર્થીઓની સંખ્યા પણ દર્શાવવી સહિતની માહિતી માંગી છે. શિક્ષણ વિભાગ કે પાલિકાની કોઈ ટ્યુશન સંચાલકે પરવાનગી મેળવી નથી. માટે તમામ ટ્યુશન ક્લાસીસો પર  હાલ તંત્રે તવાઈ બોલાવી છે. 

 મારી જાણ મુજબ રાજપીપળામાં કોઈપણ ટ્યુશન ક્લાસીસ વાળાએ  ફાયર અંગેની કોઈપણ એન.ઓ.સી લીધી નથી. અને પાલિકા માં ટ્યુશન કરતા હોય એ અંગેની જાણ પણ કરતા નથી. અને તેને કારણે જ અમે આજે સમગ્ર રાજપીપળામા ટ્યુશન ક્લાસ હોટલો અને બિલ્ડિંગમાં તપાસ કરી રહ્યા છીએ અને સેફટી અંગે કોઈ સુવિધા ના હોય તો નોટિસો ફટકારી છે. આ ચેકીંગ અમારી ટીમ  કરી રહી છે અને તમામ સામે આ અંગે કાર્યવાહી કરીશું। >> જીગીશાબેન ભટ્ટ ( રાજપીપળા  નગરપાલિકા પ્રમુખ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.