જેમાં વન પ્રધાન ગણપત વસાવાએ આ વનવાસી કલ્યાણ મેળાને સૌથી મોટો મેળો ગણાવી સરકારની સિદ્ધિ ગણાવી હતી. જ્યારે ભરૂચ સાંસદ મનસુખ વસાવા તેમની આગવી છટામાં જણાવ્યું હતું કે, જંગલ પતી ગયું છે. પણ જંગલનું રક્ષણ કરવાનું હવે આદિવાસીઓ એ કરવું પડશે. કારણ કે, વન ખતમ તો આદિવાસીઓ ખતમ. નર્મદામાં કેટલાય જંગલો ખતમ થયા છે તો હવે જંગલનું રક્ષણ માટે કામ કરોની વાત કરી હતી. તેમજ આદિવાસીઓ અને વન વિભાગને પણ ટકોર કરી હતી.
નર્મદા ખાતે પ્રવાસન માર્ગના 21 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરાયું
નર્મદા: સાગબારાના દેવમોગરા ખાતે પ્રવાસન માર્ગ મકાન પંચાયતના 21 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમાં નર્મદા વન વિભાગ દ્વારા 2.48 કરોડના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે વન પ્રધાન ગણપત વસાવા અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય મહેશ વસાવા, મોતીલાલ વસાવા, ઘનશ્યામ દેસાઈ, સીસીએફ ડૉ.સશીકુમારની હાજરીમાં વનવાસી કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ 21 કરોડ ના કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
નર્મદા
જેમાં વન પ્રધાન ગણપત વસાવાએ આ વનવાસી કલ્યાણ મેળાને સૌથી મોટો મેળો ગણાવી સરકારની સિદ્ધિ ગણાવી હતી. જ્યારે ભરૂચ સાંસદ મનસુખ વસાવા તેમની આગવી છટામાં જણાવ્યું હતું કે, જંગલ પતી ગયું છે. પણ જંગલનું રક્ષણ કરવાનું હવે આદિવાસીઓ એ કરવું પડશે. કારણ કે, વન ખતમ તો આદિવાસીઓ ખતમ. નર્મદામાં કેટલાય જંગલો ખતમ થયા છે તો હવે જંગલનું રક્ષણ માટે કામ કરોની વાત કરી હતી. તેમજ આદિવાસીઓ અને વન વિભાગને પણ ટકોર કરી હતી.
સાગબારા ના દેવમોગરા ખાતે પ્રવાસન, માર્ગ મકાન પંચાયત ના 21 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં નર્મદા વન વિભાગ દ્વારા 2.48 કરોડના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે વન મંત્રી ગણપત વસાવા અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય મહેશ વસાવા, મોતીલાલ વસાવા, ઘનશ્યામ દેસાઈ, સીસીએફ ડો.સશીકુમાર ની હાજરી માં વનવાસી કલ્યાણ મેળો યોજાયો અને વિવિધ 21 કરોડ ના કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં વન મંત્રી ગણપત વસાવાએ આ વનવાસી કલ્યાણ મેળાને સૌથી મોટો મેળો ગણાવી સરકારની સિદ્ધિ ગણાવી હતી.જ્યારે ભરૂચ સાંસદ મનશુખ વસાવા તેમની આગવી છટામાં જણાવ્યું હતું કે.જંગલ પતીગયું છે. પણ જંગલ નું રક્ષણ કરવાનું હવે આદિવાસીઓ એ કરવું પડશે.કેમ.કે વન ખતમ તો આદિવાસીઓ ખતમ.નર્મદા માં કેટલાય જંગલો ખતમ થયા છે. તો હવે જંગલનું રક્ષણ માટે કામે લાગો ની વાત કરી આદિવાસીઓ અને વન વિભાગ ને પણ ટકોર કરી હતી.
બાઈટ -01 ગણપત વસાવા (વન મંત્રી )
સ્પીચ બાઈટ -મનશુખ વસાવા (સાંસદ ભરૂચ )