ETV Bharat / state

નર્મદા જિલ્લો ગુજરાતમાં કુપોષણ બાળકોમાં બીજા સ્થાને, અદાણી ફાઉન્ડેશને લીધો દત્તક - કુપોષણ બાળકોમાં બીજા સ્થાને નર્મદા

નર્મદાઃ જિલ્લામાં 100 ટકા આદિવાસી સંખ્યા છે અને અતિ પછાત અને આકાંક્ષી જિલ્લો દેશમાં નોંધાયો છે. સાથે જિલ્લામાં કુપોષણ બાળકોની સંખ્યા વધુ હોય કુપોષિત બાળકોને સુપોષણ આપવા માટે ખાનગી કંપનીએ જિલ્લાને દત્તક લીધો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા સુપોષણ અભિયાન શરૂ કરી છે. જેની હાલ યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહ્યા હોવાનો તેમનો દાવો છે, તેમને પાસ કરેલી કામગીરીમાં 448 જેટલા બાળકોને સુપોષીત કર્યા છે. જે બદલ તેમની 195 સંગીનીઓ અને 21 જેટલા ફિલ્ડ ઓફિસરોની ટીમો મૂકી જિલ્લામાં કામગીરી કરી રહ્યા છે.

Narmada
author img

By

Published : Oct 11, 2019, 11:44 AM IST

જે તેમને સફળતા મળી છે જે બદલ આગામી 3 વર્ષમાં તેઓ જિલ્લાને સુપોષીત બનાવી દેશે. જોકે હાલ તેમની કામગીરી ચાલુ છે અને કંપનીના સિનિયર માકેટિંગ મેનેજરની ટીમે મુલાકાત લીધી અને કામગીરીનું નિદર્શન કર્યું હતું. નર્મદાના પાંચ તાલુકાના 527 ગામોમાં એક સર્વે મુજબ 3,256 જેટલા કુપોષિત બાળકો નોંધાયા છે.

નર્મદા જિલ્લો ગુજરાતમાં કુપોષણ બાળકોમાં બીજા સ્થાને, અદાણી ફાઉન્ડેશને લીધો દત્તક

જેમને તબક્કાવાર ગુજરાત સરકાર દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં NRC સેન્ટર ખાતે 15 દિવસ રાખીને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જેમાં કોઇ દવા કે બોટલ ચઢાવવાની વાત નથી માત્ર કેવી રીતે સ્વચ્છ રહેવુ, કેવું ખાવું જે બધી તાલીમ આપવામાં આવશે. સગર્ભા, ધાત્રી માતા અને 0.થી 5 વર્ષના બાળકો પર ખાસ ફોકસ રાખવામાં આવે છે.

આ બાબતે સિનિયર માર્કેટીંગ મેનેજર અજય મોટવાનીએ જણાવ્યું હતું કે, જ્યારે અમારી કંપનીએ જિલ્લો દત્તક લીધો, ત્યારે એક પડકાર હતો અને અમારી ટીમે આ પડકાર ઝીલી આજે 3000 જેટલા બાળકોમાંથી 500 જેટલા બાળકોને સુપોષીત બનાવ્યા છે. મેં જાતે કુમસ ગામ, છટવાળા સહિતના ગામોની મુલાકાત લીધી છે.

જેમાં કામગીરી ખૂબ સારી થઈ રહી છે. અમારી સંગીની બહેનો શીતલ સાથે મળીને મહિલાઓને સમજાવી હાલ જરૂરી ખાવા પીવાની રીત સમજાવી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે.

Intro:APROAL BAY-DESK

નર્મદા જિલ્લો 100 ટકા આદિવાસી જિલ્લો છે અને જે અતિ પછાત અને આકાંક્ષી જિલ્લો દેશમાં નોંધાયો છે.સાથે જિલ્લામા કુપોષણ બાળકો ની સંખ્યા વધુ હોય આ જુલ્લાનાં કુપોષિત બાળકોને સુપોષણ આપવા માટે ખાનગી કંપનીએ દત્તક લીધો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા સુપોષણ અભિયાન શરૂ કરી હાલ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા ત્યારે તેમનો દાવો છે કે તેમને5 કરેલી કામગીરી માં 448 જેટલા બાળકો ને સુપોશીત કર્યા છે જે બદલ તેમની 195 સંગીનીઓ અને 21 જેટલા ફિલ્ડ ઓફિસરો ની ટીમો મૂકી આ જિલ્લામાં કામગીરી કરી રહ્યા છે Body:અને જે તેમને સફળતા મળી છે જે બદલ આગામી 3 વર્ષ માં તેઓ આ જિલ્લાને શુ પોષીત બનાવી દેશે. જોકે હાલ તેમની કામગીરી ચાલુ છે. અને કંપની ના સિનિયર માકેટિંગ મેનેજર ની ટીમે મુલાકાત લીધી અને કામગીરીનું નિદર્શન કર્યું.નર્મદા જિલ્લાના પાંચ તાલુકાના 527 ગામોમાં એક સર્વે મુજબ 3,256 જેટલા કુપોષિત બાળકો નોંધાયા છે. જેમને તબક્કાવાર ગુજરાત સરકાર દ્વારા રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં NRC સેન્ટર ખાતે 15 દિવસ રાખીને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે .જેમાં કોઇ દવા કે બોટલ ચઢાવવાની વાત નથી માત્ર કેવીરીતે સ્વચ્છ રહેવુ કેવું ખાવું.કેવીરીતે ખાવું જે બધી તાલીમ આપવામાં આવે છે. સગર્ભા, ધાત્રી.માતા, અને 0.થઈ5 વર્ષના બાળકો પર ખાસ ફોકસ રાખવામાં આવે છેConclusion:આ બાબતે સિનિયર માર્કેટીંગ મેનેજર અજય મોટાવાનીએ જણાવ્યું હતું કે જ્યારે અમારી કંપનીએ દત્તક આ જિલ્લો લીધો ત્યારે એક પડકાર હતો અને અમારી ટીમે આ પડકાર ઝીલી આજે 3000 જેટલા બાળકોમાં થી 500 જેટલા બાળકો ને સુપોશીત બનાવ્યા. હું જાતે કુમસ ગામ, છટવાળા સહિત ના ગામો ની મુલાકાત લીધી જેમાં કામગીરી ખૂબ સારી થઈ રાહીછે.અમારી સંગીની બહેનો શીતલ બેન સાથે મળીને મહિલાઓ ને સમજાવી હાલ જરૂરી ખાવા પીવાની રીત સમજાવી રહ્યા છે. ખૂબ મહેનત કરી રહ્યા છે

બાઈટ -01 લીલાબેન (સ્થાનિક મહિલા )
બાઈટ -02 જયશ્રીબેન (સંગીની )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.