ETV Bharat / state

BJP ST Morcha Meeting : નર્મદામાં ભાજપ ચૂંટણીને લઈને આદિવાસી સમાજને કર્યા કાલાવાલા - ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક

નર્મદામાં ભાજપના ST મોરચાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક (BJP ST Morcha Meeting) યોજાઈ હતી. અહીં ઉપસ્થિતિ કેન્દ્રીય રાજ્યપ્રધાન બિશ્વેશ્વર ટૂંડુંએ આદિવાસી ધર્માંતરણને લઈને વાત કરી હતી.

Narmada BJP ST Morcha Seat : નર્મદામાં ભાજપ ચૂંટણીને લઈને આદિવાસી સમાજને કર્યા કાલાવાલા

author img

By

Published : May 11, 2022, 4:21 PM IST

નર્મદા : નર્મદા જિલ્લાના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી એકમાં આજે ભાજપના ST મોરચાની રાષ્ટ્રીય કારોબારીની (BJP National Executive Meeting) બેઠક પૂર્ણ થઈ છે. બેઠકની અંદર અંતિમ દિવસે કેન્દ્રીય પ્રધાન, રાષ્ટ્રીય સંગઠન સહમંત્રી વી. સતીશ સહિત રાષ્ટ્રીય કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન બિશ્વેશ્વર ટુડુએ જણાવ્યું હતું કે ખાસ કરીને આજે ભાજપના સરકારના (Kevadia BJP Meeting) શાસનમાં આદિવાસી સમાજને ખૂબ પ્રગતિ થઈ રહી છે.

આ પણ વાંચો : Narmada Link Project : આદિવાસી સમાજની નર્મદા લિંક પ્રોજેક્ટને એક જ દિવસમાં બે રેલી યોજાઇ

ધર્માંતરણ રોકાવાને લઈને શું કહ્યું - બિશ્વેશ્વર ટુડુએ (Bishweswar Tudu) ધર્માંતરણ મુદ્દે જણાવ્યું હતું કે, આદિવાસીઓને ધર્માંતરણ કરવા માટે લોભ લાલચ આપવામાં આવે છે. કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાને એવું પણ કહ્યું હતું કે, અમે એવો કાયદો લાવવા જઈ રહ્યા છે કે જે પણ આદિવાસી હોય આદિવાસી જો ધર્માંતરણ કરે તો તેમને મળતા (BJP ST Morcha Meeting) અનામતના કોઈ પણ લાભ નહીં મળે. વધુમાં કહ્યું હતું કે, આનાથી ધર્માંતરણ (Tribal Conversion) રોકાશે અને સરકાર આ મુદ્દે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને રાજકીય લોકો કાલાવાલા કરતા હોય છે.

આ પણ વાંચો : કૉંગ્રેસની સરકાર આવશે તો અમે તાપી પાર નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ બંધ કરી દઈશુંઃ રાહુલ ગાંધી

સમાજને આગળ વધારવા પ્રયાસ - બિશ્વેશ્વર ટુડુએ વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની પ્રગતિ માટે ખૂબ તેમણે ભાર મૂક્યો હતો. આદિવાસી સમાજ અભ્યાસ કરવા માટે પોતાની સ્થાનિક ભાષાની સાથે અંગ્રેજી પણ શીખવી જોઈએ. વધારે નવી એકલવ્ય મોડેલ સ્કૂલ ખુલી રહ્યા છે. સાથે ભારત સરકાર આદિવાસીઓની પ્રગતિ માટે અનેક યોજનાઓ માટે પણ કામ કરી રહી છે. રાજ્યના છેવાડાના આદિવાસીઓને તમામ સુવિધા અને આદિવાસી સમાજનું જીવનધોરણ (BJP Regarding Tribal Society) દરેક ક્ષેત્રે આવે તેવો પ્રયાસ કરવામાં આવશે. તેમજ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ઊંચું આવે તેવો અમારો પ્રયાસ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.