ETV Bharat / state

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખે સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી

નર્મદાઃ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડા બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે શુક્રવારે બીજા દિવસે તેમણે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી હતી.

ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
author img

By

Published : Jul 20, 2019, 1:28 PM IST

સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત દરમિયાન તેમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને મહામંત્રી ભરતસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મધ્યપ્રદેશ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર ખેડૂત વિરોધી છે. કોંગ્રેસની તમામ સરકારો ખેડૂત વિરોધી રહી છે. ખાસ કરીને નર્મદા બંધના વિરોધી રહ્યાં છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાં પણ કોંગ્રેસની સરકાર હતી, છતા નર્મદા પર બંધ બાંધવાની મંજૂરી આપી નહોતી. ગુજરાતને પાણી આપવાના મુદ્દે પણ મધ્યપ્રદેશ સરકાર આનાકાની કરી રહી છે. ત્યારે તેની સામે અમે ઉગ્ર આંદોલન કરીશું.

સ્ટેચ્યુ ઓફ યૂનિટી માટે જે. પી. નડ્ડા 9ઃ30 કલાકે પાસેના હેલીપેડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાંસદો અને આગેવાનોએ આદિવાસી કડાં કંદોરોએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.

જે.પી. નડ્ડાએ આ પ્રસંગે કહ્યું હતું કે, ગુજરાતનો પ્રવાસ કરી પોતાને ધન્ય માનું છું. પક્ષે મને તક આપી તે માટે તેમનો આભાર માનું છું. સ્ટેચ્યુ ઓફ યૂનિટી જોઈ ભારતના પ્રત્યેક નાગરિકને ગર્વ થાય છે. આ તીર્થસ્થાન છે. ઘણા સમયથી આદિવાસી વિસ્તારથી વિકાસથી વંચિત હતા. વડાપ્રધાન મોદી તેમને વિકાસની ધારામાં સમાવ્યા છે.

Intro:ભાજપના રાષ્ટ્રિય કાર્યકારણી અધ્યક્ષ બન્યા બાદ જેપી નડ્ડા બે દિવસના ગુજરાતના પ્રવાસે હતાBody:આજે બીજા દિવસે તેઓએ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી Conclusion:ભાજપના રાષ્ટ્રિય કાર્યકારણી અધ્યક્ષ બન્યા બાદ જેપી નડ્ડા બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા ત્યારે આજે બીજા દિવસે તેઓએ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર પણ આવ્યા હતા આ પ્રસંગે એ ભાજપ ગુજરાત અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ મધ્યપ્રદેશને ચીમકી આપતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર છે તે અને કોંગ્રેસ સરકાર હંમેશા ખેડૂતો વિરોધી રહી છે ખાસ કરીને તેઓ નર્મદા બંધના વિરોધી રહ્યા છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને દિલ્હીમાં પણ કોંગ્રેસની સરકાર હતી છતાં પણ નર્મદા બંધની ઊંચાઇ વધારવા માટે તેઓએ મંજૂરી આપી ન હતી હવે ગુજરાતને પાણી આપવાની વાત છે ત્યારે પણ મધ્યપ્રદેશ સરકાર વિરોધ કરી રહી છે ત્યારે આ વિરોધ સામે અમે ઉગ્ર આંદોલન કરીશું નિચીમકી પણ જીતુભાઈએ ઉચ્ચારી હતી

બાઈટ -01 જીતુ વાઘાણી (ગુજરાત પ્રદેશ અધ્યક્ષ )

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી તેઓ 9:30 સ્ટેચ્યુ ઓફ યુનિટી ની બાજુમાં આવેલ હેલીપેડ ખાતે આવ્યા હતા જેમની સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા પણ હાજર રહ્યા હતા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા હેલિપેડ ખાતે જેપી નડ્ડા નું. ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . હેલિપેડ ખાતેજ ખુલ્લા મંચ પર તે જેપી નડ્ડાએ સ્વાગત ને આવકારી સ્ટેચ્યુ ઓફ યુનિટી એક ઐતિહાસિક ઇમારત અને તીર્થ તરીકે ગણાવી હતી.

સાંસદો અને આગેવાનોએ આદિવાસી કડાં કંદોરોએ ને સ્ટેચ્યુ ઓફ યુનિટી નું મોમેન્ટો આપી સન્માન કર્યું

ખુલા મંચ પરથી જે પી.નડા નું પ્રવચન કર્યું હતું. ગુજરાત નો પ્રવાસ કરીમેં પોતાને ધન્ય માનું છું, પાર્ટી એ મને મોકો આપ્યો એ માટે ધન્ય.માનું છું.સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ ભારત ના પ્રત્યેક નાગરિક ને ગર્વ થાય છે. આ તીર્થ સ્થાન છે.જેમાં દરેક ગામ ની માટી અને લોખંડ સમાયેલું.છે. ઘણા સમય થી આદિવાસી વિસ્તાર વિકાસ થી વંચીત હતા વડાપ્રધન નરેન્દ્ર મોદી એ વિકાસની ધારા માં સમાવ્યા

આદિવાસી વિસ્તાર માંથી મેં પણ આવું છું પણ આદિવાસી સંસ્કૃતિ ના છોડતા ની સલાહ પણ આપી હતી.

BITE-- J P NADDA
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.