ETV Bharat / state

સરદાર સરોવર ડેમની ટિકિટના ભાવમાં ઘટાડો, પ્રવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી - નર્મદા

નર્મદાઃ જિલ્લામાં આવેલા નર્મદા ડેમને જોવા માટે પ્રવાસીઓએ જે 350ની ટિકિટ ખરીદવી પડતી હતી. તેનો ભાવ ઘટાડીને હવે 50 રુપિયા કરી દેવામાં આવ્યો છે. જેના કારણે પ્રવાસના શોખીન અને નર્મદા ડેમનું આહ્લાદક દ્રશ્ય જોવા ઉત્સુક લોકોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે. આ નિર્ણયને પગલે હવે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે તેવુ અનુમાન લાગી રહ્યું છે.

sardar sarovar dam
author img

By

Published : Aug 14, 2019, 6:51 PM IST

નર્મદા ડેમ ખુલ્લો મુકાયા બાદ ત્યાંનો નજારો જોવા માટે લોકોએ ટિકિટના પૈસા ખર્ચ કરવા પડતા હતાં. શરૂઆતમાં ખૂબ જ ઓછો ચાર્જ લેવાતો હતો. 5 રૂપિયાની ટિકિટથી શરૂ થયેલો ભાવ વધતાં-વધતાં 10, 20 અને બાદમાં 350 રૂપિયા કરી દેવાયો હતો.

સરદાર સરોવર ડેમની ટિકિટના ભાવમાં ઘટાડો, ETV BHARAT

સ્ટેચ્યુ ઓફ યુનિટિના લોકાર્પણ બાદ ટિકિટના ભાવોમાં સૌથી વધુ વધારો કરાયો હતો. જેથી ડેમ જોવા માટે પ્રવેશ ટિકિટ 350 અને ત્યાં સુધી જવા માટેના 30 રૂપિયાના હિસાબે એક યાત્રિકે 380 રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. બીજીતરફ સ્ટેચ્યુ ઓફ યુનિટિની ટિકિટ પણ 150 રૂપિયા છે. જેથી એક પ્રવાસીને 500 રૂપિયાથી વધુ તો ટિકિટમાં જ ગુમાવવા પડતા હતાં.

આ સમયે 11 ઑગસ્ટથી તંત્ર દ્વારા નર્મદા ડેમની ટિકિટ ઘટાડી દેવામાં આવી છે. હવે, આ ટિકિટમાં ઘટાડો કરી ફક્ત 50 રૂપિયા કરી દેવાયો છે. ઉપરાંત પ્રવાસીને એસી બસમાં નર્મદા ડેમના વ્યૂપોઈન્ટ નંબર 3 સુધી લઈ જશે.

આ જાહેરાત થતાં જ પ્રવાસના શોખીનો ખુશખુશાલ થઈ ગયા છે. લોકોએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા નિર્ણયને વધાવી લીધો છે. તેમજ આગામી સમયમાં પ્રવાસીઓમાં વધારો થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.

Intro:જો હવે પ્રવાસીઓને નર્મદા ડેમ જોવો હોઈ તો થઈ ગયું છે સસ્તું માત્ર 50 રૂપિયા માં નર્મદા ડેમ નો નજારો જોવા મળશે

વીઓ -1

નર્મદા ડેમ જ્યારે થી પ્રવાસીઓ ને જોવા માટે ખહુલો મુકાયો છે ત્યાર થી નર્મદા જોવા માટે ટિકિટ લઈને જવું પડે છે પેહલા નર્મદા ડેમ જોવાના 5 રૂપિયા ટિકિટ હતી ત્યારબાદ વધારીને 10 રૂપિયા અને 20 રૂપિયા સુધી ટિકિટ નો દર વધારવામાં આવ્યો હતો પણ જ્યારે થી એટલે કે વર્ષ 2018 થી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું ત્યારથી નર્મદા ડેમ જો કોઈ પ્રવસીઓને જોવા જવું હોઈ તો 350 રૂપિયા સ્ટેચ્યુ ની ટિકિટ અને બસ ના 30 રૂપિયા એમ 380 રૂપિયા ખર્ચે તો નર્મદા ડેમ જોવા પ્રવસીઓને જવા દેતા હતા આમતો જો કોઈએ એ સ્ટેચ્યુ જોઈ લીધું હોઈ અને બીજીવાર જયારે આવે અને તે પ્રવાસીને માત્ર નર્મદા ડેમ જોવો હોઈ તો પણ તેને 380 રૂપિયા અથવા તો 150 રૂપિયા ની ટિકિટ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની જ ટિકિટ લઈને નર્મદા ડેમ જોવા જવા દેવામાં આવતા હતા પણ હવે એટલે કે 11 ઓગસ્ટ થી જો કોઈ પ્રવસીને માત્ર નર્મદા ડેમ જોવો હોઈ તો તેની ટિકિટ હવે માત્ર 50 રૂપિયા થઈ ગઈ છે અને તે પણ તે પ્રવાસી ને એસી બસ માં નર્મદા ડેમના વ્યૂપોઈન્ટ નમ્બર 3 સુધી આ બસ લઈ જશે

બાઈટ-1 આઈ કે.પટેલ (કલેક્ટર નર્મદા)
Body:વીઓ-2

જયારે નર્મદા ડેમ જોવા આવનાર પ્રવસીઓ ને હવે 50 રૂપિયા ની ટિકિટ લઈને જ નર્મદા ડેમ જોવા મળશે જેને પ્રવાસીઓ પણ એક સારો નિર્ણય બતાવી રહ્યા છે કોઈ પ્રવાસી ને માત્ર નર્મદા ડેમ જોવો હોય અને સ્ટેચ્યુ ના જોવું હોઈ અને તેની સાથે જો તેના પરિવારના 10 મેમ્બર હોઈ તો તેને ;લગભગ 3500 રૂપિયા નો ખર્ચ થતો હતો તે હવે માત્ર 500 રૂપિયા થશે જો તેની સાથે 10 મેંમેંબર હોઈ તો એટલે આ નિર્ણય થી પ્રવાસસીઓ પણ ખુશ થયા છે અને તેને વધાવી રહ્યા છે

બાઈટ-2 kirit સુથાર (પ્રવાસી,વડોદરા)

Conclusion:વીઓ-3

સુરત ના પ્રવાસી સ્મિતાબેન 1981 થી 2019 સુધી નર્મદા ડેમ જોવા માટે સતત આવે જયારે સ્મિતાબેન સહલા ભણતા હતા ત્યાર થી નર્મદા ડેમ જોવા આવતા હતા નર્મદા ડેમ ની ઇજનેરની કલાને હંમેશ લોકો એ વખાણી છે ત્યારે પેહલા 5 રૂપિયા ટિકિટ હતી ત્યારબાદ 20 રૂપિયા ટિકિટ થઈ અને ત્યાર બાદ સત્ચયું ઓફ યુનિટી બન્યું તેની ટિકિટ 380 રૂપિયા છે તે પણ મેં જોયું છે પણ હાલમાં તંત્ર દાવર જે 50 રૂપિયામાં નર્મદા ડેમ જોઈ શકે તે વ્યવસ્થા કરી જે ખુબ સારી છે 50 રૂપિયા સામાન્યમાણસ પણ ડેમ જોઈ શકે અને છકડો કે બીજા કોઈ વાહન માં ડેમ સુધી પોચ્તા હતા તેની જગ્યા એ હવે એસી બસ માં ડેમ સુધી પોચી જાવશે તે ખુબ સારું થયું છે અને સ્મિતાબેન સિનિયર સીટીઝન માટે હજુ કન્સેશન થા તેવી માંગ પણ કરી રહ્યાં છે

બાઈટ-3 સ્મિતા દેસાઈ (પ્રવસી,સુરત )

વીઓ-4

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવો હોઈ તો બને એક જ ટિકિટ માં જોવાય જતું હતું તેની જગ્યાએ હવે માત્ર નર્મદા ડેમ જોવા આવનાર પ્રવાસીઓ ને હવે ખુબ જ સસ્તું થઈ ગયું છે માત્ર 50 રુપીયા માં હબવે નર્મદા ડેમ નો નજારો મણિ શકાશે હાલ માં જ નર્મદા ડેમ ના દરવાજા રોજ ખોલવામાં આવી રહ્યા છે ત્યારે નવો ટિકિટ ડરને કારણે હવે નર્મદા ડેમ જોવા માટે પ્રવાસીઓ વધૂ આવશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.