ETV Bharat / state

નર્મદા ડેમ પ્રથમ વાર ઐતિહાસિક સપાટી 137 મીટરને પાર - નર્મદા ડેમ

નર્મદા: રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ડેમમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને હાલ સપાટી ઇતિહાસમાં પ્રથમવાર 137.08 મીટરને પાર પહોંચી ગઇ છે. જેમાં ડેમમાં હાલમાં 8,30,558 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

etv bharat narmada
author img

By

Published : Sep 12, 2019, 10:50 AM IST

Updated : Sep 12, 2019, 12:43 PM IST

નર્મદા ડેમમાં પાણીનો પ્રવાહ વધતા ડેમના 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલીને 8,30,915 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમના 23 દરવાજામાંથી સતત 8 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. જેને કારણે નર્મદા ભરૂચ અને વડોદરાના 144 ગામોને હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.

નર્મદા ડેમ ઇતિહાસમાં પ્રથમવાર સપાટી 137 મીટર ને પાર

Intro:APROAL BAY-DESK

નર્મદા ડેમમાં પાણીનો સતત આવરો વધી રહ્યો છે અને હાલ સપાટી ઇતિહાસમાં પ્રથમવાર સપાટી 137.08 મીટર ને પાર થઇ છે .હાલ 8,30,558 ક્યુસેક પાણીની આવક થઈ રહી છેBody:અને 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલીને 8,30,915 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.ત્યારે ઈટીવી ભારત  પર અમે તમને સૌપ્રથમ વાર રાત્રી ના સરદાર સરોવર નર્મદા ડેમ ના દ્રષ્યો બતાવા જઈ રહ્યા છેConclusion:કેજે 23 દરવાજા માંથી સતત 8 લાખ ક્યુસેક પાણી નર્મદા નદી માં વહી રહ્યું છે અને જેને કારણે જ નર્મદા ભરૂચ અને વડોદરા ના 144 ગામો ને હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે  
Last Updated : Sep 12, 2019, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.