ETV Bharat / state

નર્મદામાં અલગ ગ્રામપંચાયતની માંગને પગલે ચૂંટણીનો બહિષ્કાર

નર્મદાઃ જિલ્લાની 314 ગ્રામ પંચાયતોના આગેવાનોની અલગ ગ્રામપંચાયતની માગને લઈને ચૂંટણી બહિષ્કાર કરી 50 જેટલા આગેવાનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું, અને અલગ ગ્રામ પંચાયતના સ્વતંત્ર દરજ્જા માટે આંદોલન છેડ્યું હતું.

NMD
author img

By

Published : Apr 23, 2019, 1:40 PM IST

જિલ્લા કલેક્ટર કચેરી બહાર એકઠા થયેલા 50થી વધુ આગેવાનોને જોઈને તંત્રમાં દોડધામ મચી હતી. ટાઉન PI, LCB PSI ટીમ સાથે તાત્કાલિક દોડી આવી આગેવાનોને સમજાવ્યા અને જિલ્લા કલેક્ટર આઇ. કે. પટેલની સાથે મુલાકાત કરાવી હતી.

નર્મદામાં અલગ ગ્રામપંચાયતની માગને પગલે ચૂંટણીનો બહિષ્કાર

કલેક્ટરે આગેવાનોને હૈયાધારણ આપી હતી અને ચૂંટણી પછી તેમના પ્રશ્ન ઉકેલવાની કોશિશ કરવા જણાવ્યું હતું. જોકે આ તમામ ગ્રામ પંચાયતોના આગેવાનો હાલ આંદોલનમાં જોડાયા છે, પરંતુ આ તમામ ગામોમાં વોટિંગ પ્રક્રિયા ચાલુ રહી હતી.

NARMADA

નર્મદા જિલ્લાની 314 ગ્રામ પંચાયતો ના આગેવાનો નો અલગ ગ્રામપંચાયત ની માંગને લઈને ચૂંટણી બહિષ્કાર કરી 50 જેટલા.આગેવાનો જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારણા પ્રદર્શન કર્યું અને અલગ ગ્રામ પંચાયત નો સ્વતંત્ર દરજ્જો માટે આંદોલન છેડયું. 50 થી વધુ લોકો જિલ્લા કલેકટર કચેરી બહાર એકઠા થેયેલા આગેવાનો ને જોઈ ને તંત્રમાં દોડધામ મચી હતી. ટાઉન પીઆઇ, એલસીબી પીએસઆઇ ટિમ સાથે તાત્કાલિક દોડી આવી આગેવાનો ને સમજાવ્યા અને જિલ્લા કલેકટર આઇ કે પટેલ ની સાથે મુલાકાત કરાવી હતી. કલેક્ટરે આગેવાનોને હૈયાધારણ આપી હતી અને ચૂંટણી પછી તેમના પ્રશ્ર્ન ઉકેલવાની કોશિશ કરવા જણાવ્યું હતું. જોકે આ તમામ ગ્રામ પંચાયતો ના આગેવાનો હાલ આંદોલકન માં જોડાયા છે પરંતુ આ તમામ ગામોમાં વોટિંગ પ્રક્રિયા ચાલું રહી હતી. 

બાઈટ -જેઠા વસાવા (આદિવાસી આગેવાન )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.