ETV Bharat / state

Demand For Mid Day Meal : અંતરિયાળ પ્રાથમિક શાળાઓમાં વ્યાપક સમસ્યા, બાળકો ભૂખથી વલવલી રહ્યાં છે - નર્મદામાં પ્રાથમિક શાળાઓ ફરી ખુલી

રાજ્ય સરકારે 1થી 8 ધોરણની પ્રાથમિક શાળા શરૂ કરી છે. પરંતુ નર્મદા જિલ્લામાં શિક્ષકોની મુશ્કેલીઓ વધી ( widespread problem in remote primary schools in narmada ) છે. શાળામાં આવતા વિદ્યાર્થીઓ રડી રહ્યાં છે જેમને શાંત કરવા માટે શિક્ષકો પોતાના ખર્ચે બિસ્કિટ અને ચવાણું વગેરે નાસ્તો આપી રહ્યા છે. જેને લઇને વહેલી તકે મધ્યાહ્ન ભોજન (Demand For Mid Day Meal ) શરૂ થાય એવી માગ ઉઠી છે.

Demand For Mid Day Meal :  અંતરિયાળ પ્રાથમિક શાળાઓમાં વ્યાપક સમસ્યા, બાળકો ભૂખથી વલવલી રહ્યાં છે

author img

By

Published : Dec 1, 2021, 3:51 PM IST

  • નર્મદામાં મધ્યાહ્ન ભોજન શરૂ કરવા વાલીઓ અને શિક્ષકોની માગ
  • મધ્યાહ્ન ભોજન યોજના તાત્કાલિક શરુ કરવા માગણી
  • બાળકો ભૂખ લાગતાં રડારોળ કરી રહ્યાં છે

નર્મદાઃ રાજ્ય સરકારે તાજેતરમાં પ્રાથમિક શાળા શરૂ કરવાના હુકમો તો આપી દીધાં પરંતુ જે વ્યવસ્થાઓ કરવાની હોય તે હજુ બાકી રાખતા શિક્ષકોની મુશ્કેલી વધી ( widespread problem in remote primary schools in narmada ) ગઈ છે. તાજેતરમાં અઢી વર્ષ બાદ 1 થી 6 શરૂ કરવામાં આવ્યું છે, પણ મધ્યાહ્ન ભોજન (Demand For Mid Day Meal ) શરુ કરાયું નથી. કોરોનાકાળમાં કેટલાય લોકો બેરોજગારો બની જતા પોતાના બાળકોને હવે સરકારી પ્રાથમિક શાળામાં મૂકી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ અંતરિયાળ એવા સાગબારા, ડેડીયાપાડા, તીલકવાડા ગરુડેશ્વર જેવા તાલુકાઓના ગામડાઓના વિદ્યાર્થીઓ પણ હવે હોંશેહોંશે પ્રાથમિક શાળામાં ભણવા ( Primary Schools reopen in narmada ) આવી રહ્યાં છે.

મોટાભાગના ગરીબ બાળકો ભૂખથી વલવલે છે

જોકે આ અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકો ઘરેથી ભૂખ્યાં (children starving in narmada) આવે છે. કારણ કે જે આદિવાસી વિસ્તારમાં મોટાભાગેે માતાપિતા સવારથી જ પોતાની રોજગારી મેળવવા માટે મજૂરીએ જતા રહેતા હોય છે. બાળકો શાળાએ આવે તો (Demand For Mid Day Meal ) બપોરનું જમવાનું ન મળતાં રડી પડે છે અને જેને શાંત કરવા શિક્ષકો પોતાના ખર્ચે ( widespread problem in remote primary schools in narmada ) નાસ્તો ખવડાવે છે.

બાળકોને રડતાં જોઇ શિક્ષકો પોતાના ખર્ચે બિસ્કિટ અને ચવાણું વગેરે નાસ્તો આપી રહ્યા છે

લાંબા અંતરથી ચાલીને આવતાં બાળકો

ગામડાંઓમાંથી એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ 3 થી 4 કિલોમીટર ઉઘાડા પગે ચાલી આવી ભણવા આવે છે અને નજીકના ગામોમાંથી પોતાના બાળકોને ભણવા માટે શાળાએ મૂકી જાય છે. ત્યારે આ બાળકો ભૂખ લાગતા રડવા માંડે છે. સરકારની મધ્યાહ્ન ભોજન યોજના (Demand For Mid Day Meal ) જેના ભોજનની આશાએ બાળકો સ્કૂલે આવે છે. સમય થતાં ભોજન મળતું નથી એટલે બાળકો ભૂખ્યા પેટે (children starving in narmada) રડારોળ કરે છે. શિક્ષકો બાળકોની ભૂખ જોઈ માનવતા દાખવી પોતાના ખર્ચે ( widespread problem in remote primary schools in narmada ) ગામમાંથી બિસ્કિટ ચવાણું લઈ ખવડાવે છે. કોઇકોઇ વિદ્યાર્થી જ ઘરેથી નાસ્તો લઈ આવી બપોરનો નાસ્તો કરે છે. ત્યારે હાલ શિક્ષકો અને વાલીઓ રાજ્ય સરકાર પાસે માગ કરી રહ્યાં છે કે મધ્યાહ્ન ભોજન ચાલતું હતું તે ફરી ચાલુ કરવામાં આવે.

શિક્ષણપ્રધાનને રજૂઆતો બાદ પણ કોઇ કાર્યવાહી નથી

મોટાભાગના જિલ્લાઓમાંથી આવી ફરિયાદો ( widespread problem in remote primary schools in narmada ) આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને (Jitu Waghani) લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં આદિવાસી વિસ્તારમાં અંતરિયાળ ગામોની (children starving in narmada) પરિસ્થિતિ સમજાવાઇ કે આ વિસ્તારને કેટલી જરૂર છે. મધ્યાહન ભોજન શરૂ (Demand For Mid Day Meal ) કરવા રાજ્ય સરકારને પત્ર લખી માગ પણ કરી છે. ત્યાર સરકારે વહેલી તકે આ યોજના ચાલુ કરી દેવી જોઈએ. આ બાબતે જિલ્લાના પુરવઠા અધિકારીનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી જેતે ગાઇડલાઇન મુજબ આ મધ્યાહ્ન ભોજન યોજના છે જે શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મધ્યાહ્ન ભોજન યોજનામાં ફરજ બજાવતાં 96,000 કર્મીઓને જૂનથી પગાર મળશે

આ પણ વાંચોઃ શાળાના મધ્યાહ્ન ભોજનમાંથી જીવાતો મળી આવી,જુઓ વિડિયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.