ETV Bharat / state

મોરબીમાં પતિ-પત્ની ઓર વો, પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ખુન કર્યું

author img

By

Published : Nov 14, 2019, 11:32 PM IST

મોરબી: શહેરમાં પત્નીએ પ્રેમી સાથે રહેવા માટે ખુની ખેલને અંજામ આપ્યો. જેથી પોલીસે પત્નિની ધરપકડ કરી પ્રેમીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

મોરબીમાં પતિ-પત્ની ઓર વો, પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ખુન કર્યું

શહેરના લખધીરપુર રોડ પર આવેલી સીવન સિરામિક ફેકટરીમાં લેબર ક્વાર્ટરના ધાબા પરથી વિજયભાઈ ગણાવા નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને સમગ્ર પંથકમાં ઉહાપોહ મચી ગયો હતો. જેથી મોરબી તાલુકા પોલીસ ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કર્યવાહી હાથ ધરી હતી.

મોરબીમાં પતિ-પત્ની ઓર વો, પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ખુન કર્યું

પોલીસે બાતમીના આધારે મૃતકની પત્નીની સધન પૂછપરછ કરતાં આરોપી પત્નીએ પ્રેમી સુખારામ સાથે મળી હત્યાને અંજામ આપવાનું કબુલ્યું હતું. આરોપી પત્નીએ કહ્યું કે, મૃતક પતિ તેને સારી રીતે રાખતો નહોતો માટે પ્રેમી સાથે રહેવા આ કૃત્ય કર્યું હતું. જેથી પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી પ્રેમી સુખરામને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:gj_mrb_02_yuvan_murder_aaropi_visual_avb_gj10004
gj_mrb_02_yuvan_murder_aaropi_bite_avb_gj10004
gj_mrb_02_yuvan_murder_aaropi_script_avb_gj10004

gj_mrb_02_yuvan_murder_aaropi_avb_gj10004
Body:મોરબીમાં નિંદ્રાધીન પતિનું પત્નીએ પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યું

મોરબીના લખધીરપુર રોડ પર સીવન સિરામિક ફેકટરીમાં લેબર ક્વાર્ટરના ધાબા પરથી વિજય ખીમજીભાઈ ગણાવા નામના યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યાની જાણ કરવામાં આવી હતી જેને પગલે મોરબી તાલુકા પીએસઆઈ આર એ જાડેજા સહિતની ટીમે મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના બનાવમાં જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ, મોરબી તાલુકા પોલીસ અને એલસીબી ટીમના ઈશ્વરભાઈ કલોતરાની બાતમીને આધારે મૃતકની પત્ની વ્જાબેનને તેના પ્રેમી સુખરામ સાથે મળી વિજયભાઈનું ખાટલામાં સુતેલી અવસ્થામાં જ માથાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું જેને પગલે આરોપી પત્ની વજાબેનની સઘન પૂછપરછ કરતા તેને વટાણા વેરી નાખ્યા હતા અને પોલીસને કબુલાત આપી હતી કે મૃતકના પત્ની વ્જાબેનને પતિ સારી રીતે રાખતો ના હોય અને વ્જાબેનને સુખરામ સાથે પ્રેમસંબંધ થતા તેની સાથે રહેવા વિજયનું કાસળ કાઢી નાખ્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી પત્નીને ઝડપી લઈને ધોરણસરની અટકાયત કરી છે જયારે આરોપી સુખરામ મેડા રહે એમપી વાળાને ઝડપી લેવા તપાસ ચલાવી છે

બાઈટ : ડો.કરનરાજ વાઘેલા, જીલ્લા એસપી મોરબી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.