ETV Bharat / state

વાંકાનેર નેશનલ હાઈ-વે પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અક્સમાત, 1નું મોત - gujaratinews

મોરબીઃ વાંકાનેરના મહિકા ગામ ખાતે નેશનલ હાઈવે પર ટ્રકે ટ્રેક્ટરને ઠોકર મારતા ટ્રેકટર પલટી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેકટર ચાલકનું મોત થયું હતું.

વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રેક્ટર પલટી મારતા ચાલકનું મોત
author img

By

Published : May 30, 2019, 9:17 AM IST

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે નેશનલ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવા ગયેલા ટ્રેક્ટર ચાલક ડીઝલ પુરાવીને પરત ફરી રહ્યો હતો. ત્યારે સામેથી આવતા ટ્રકે ટ્રેક્ટરને ઠોકર મારતા ટ્રેક્ટર હાઇવે પરથી નીચે પલટી મારતા ટ્રેક્ટર ચાલકનું મોત થયું હતું.

વાંકાનેરના મહિકા ગામ ખાતે નેશનલ હાઈવે પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલક દબાઈ જતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વાંકાનેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

R_GJ_MRB_01_30MAY_WAKANER_ACCIDENT_DEATH_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_01_30MAY_WAKANER_ACCIDENT_DEATH_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_01_30MAY_WAKANER_ACCIDENT_DEATH_SCRIPT_AV_RAVI

વાંકાનેરના મહિકા નજીક ટ્રક અને ટ્રેક્ટર અથડાયા, ટ્રેક્ટર પલટી જતા ચાલકનું મોત

વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ મહિકા ગામ ખાતે નેશનલ હાઈવે પર ટ્રકે ટ્રેક્ટરને ઠોકર મારતા ટ્રેકટર પલટી ગયું હતું અને રોડથી નીચે ઉંધુ પડી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેકટર ચાલકનું મોત થયું છે.

        મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે નેશનલ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવા ગયેલ ટ્રેક્ટર ચાલક ડીઝલ પુરાવીને પરત ફરી રહ્યો હતો ત્યારે સામેથી આવતા ટ્રકે ટ્રેક્ટરને ઠોકર મારતા ટ્રેક્ટર હાઇવે પરથી નીચે પલટી મારીને ઊંધું પડી ગયુ હતું. આ ઘટનામાં ટ્રેક્ટર ચાલક વાંકાનેર તાલુકાના ખીજડિયા ગામના કડીવાર રસુલ હાજી હયાત (ઉંમર વર્ષ આશરે ૪૦) જેવો ને પોતાનું માલિકીનું ટ્રેક્ટર હોય એ ટ્રેક્ટર લઈને માહીકા ગામે પોતાના સસરા હાજીભાઇ મોટાફળીયાવાળાની ખેતી કરવા માટે ગયા હતા. તેઓ આજે વહેલી સવારે હાઇવે પર આવેલા પેટ્રોલ પમ્પે ટ્રેક્ટરમાં ડિઝલ પુરાવા ગયા હતા, ડીઝલ પુરાવીને પરત આવતા ત્યારે સામેથી પુરપાટ સ્પીડે આવતા ટ્રકે ટ્રેક્ટરને ઠોકર મારી દીધી હતી અને ટ્રેક્ટર ગોથું ખાઈને રોડ નીચે ઉંધુ પડ્યું હતું. જેમાં ટ્રેક્ટરના ચાલક દબાઈ જતાં તેઓને ગંભીર ઇજા પહોંચી હતી આવી હાલતમાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક ખીજડીયા ગામના કડીવાર રસુલ હાજીભાઇ પોતાની પાછળ તેમના પત્ની, એક પુત્ર અને બે પુત્રીને છોડી ગયા છે. વાંકાનેર પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.