ETV Bharat / state

પાન-મસાલાની ડિલિવરી ડ્રોન દ્વારા કરાઇ, મોરબીના યુવાનને સાહસ ભારે પડ્યું

ડ્રોનમાં પાન-મસાલા બાંધીને એક મકાનથી બીજા મકાન સુધી ડિલિવરી થતી હોવાનો પર્દાફાશ થયો હતો. જેની જાણ મોરબી બી ડીવીઝન પોલીસને થતા તરત તપાસ હાથ ધરીને બે શખ્સોની ધરપકડ કરી છે.

ડ્રોનથી માવાની ડીલીવરી કરી ટીકટોકમાં વીડિયો કર્યો વાઈરલ,

author img

By

Published : Apr 12, 2020, 12:15 PM IST

Updated : Apr 12, 2020, 1:02 PM IST

મોરબીઃ ડ્રોનમાં પાન-મસાલા બાંધીને એક મકાનથી બીજા મકાન સુધી ડિલિવરી થતી હોવાનો પર્દાફાશ થયો હતો અને ડ્રોનથી પાન-મસાલાની ડિલિવરી કરનાર વ્યક્તિએ ટીકટોકમાં વીડિયો બનવ્યો હતો. જેની જાણ મોરબી બી ડીવીઝન પોલીસને થતા તુરત તપાસ હાથ ધરીને બે શખ્સોની ધરપકડ કરી છે.

પાન-મસાલાની ડિલિવરી ડ્રોન દ્વારા કરાઇ, મોરબીના યુવાનને સાહસ ભારે પડ્યું

જે બાબતની જાણ મોરબી બી ડીવીઝન પોલીસને થતા પોલીસ સ્ટાફ તરત એક્શન મોડમાં આવીને તાપસ હાથ ધરતા તે વીડિયો મોરબી-2 ગીતાપાર્ક શેરી-3 ઋષિકેશ વિદ્યાલય પાસેથી વાઈરલ થયો હતો. જેથી પોલીસે બન્નેની ધરપકડ કરી છે.

Last Updated : Apr 12, 2020, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.