ETV Bharat / state

હળવદ અને વાંકાનેર પંથકમાંથી ખનીજ ચોરી કરતા 5 વાહન જપ્ત - Morbi

મોરબીઃ વાંકાનેર પંથકમાં ખનીજચોરીની ફરિયાદોને પગલે પ્રાંત અધિકારીની ટીમે નાઈટ પેટ્રોલિંગ કરીને 2 ઓવરલોડ ખનીજ ભરેલી તેમજ એક રોયલ્ટી વીનાની ખનીજ પરિવહન કરતી એમ 3 ટ્રકો ઝડપી લીધી હતી તો હળવદના બ્રહમાણી નજીકથી 2 વાહનો ખનીજ ચોરી ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે.

હળવદ અને વાંકાનેર પંથકમાંથી ખનીજ ચોરી કરતા 5 વાહન જપ્ત
author img

By

Published : Jun 30, 2019, 11:47 PM IST

વાંકાનેર પ્રાંત અધિકારી એન .એફ. વસાવાની ટીમે મોડી રાત્રીના સમયે વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતી 2 સિલિકા સેન્ડ અને એક કોલસા ભરેલી એમ 3 ટ્રકો ઝડપી લીધી હતી. જેમાં 2 વાહનો ઓવરલોડ ભરેલ હોય અને એક રોયલ્ટી વીના ખનીજ પરિવહન કરતી ટ્રક હોવાથી 3 ટ્રકો ઝડપી લેવામાં આવી છે.

જયારે અન્ય એક ટ્રક પણ પકડવામાં આવી હતી. જેના કાગળો ચેક કરી નિયમોનુસાર હોવાથી તેને જવા દેવામાં આવી હતી. વાંકાનેર પ્રાંત અધિકારી ટીમ દ્વારા ખનીજ ચોરો સામે મોડી રાત્રે કરેલી કાર્યવાહીને પગલે ખનીજચોરી કરનાર ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હળવદ પંથકના બ્રહમાણી નદીના પટમાંથી પણ ખનીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરીયાદના પગલે મામલતદાર વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 2 ટ્રકો જપ્ત કરી હતી. આમ 2 તાલુકામાં 5 વાહનો પરવાના વીના ખનીજનું પરિવહન કરતા ઝડપ્યા હતા.

R_GJ_MRB_03_30JUNE_KHANIJ_CHORI_SCRIPT_AV_RAVI

R_GJ_MRB_03_30JUNE_KHANIJ_CHORI_PHOTO_AV_RAVI

હળવદ અને વાંકાનેર પથકમાંથી ખનીજ ચોરી કરતા ૫ વાહન જપ્ત

        વાંકાનેર પંથકમાં ખનીજચોરીની ફરિયાદોને પગલે પ્રાંત અધિકારી ટીમે નાઈટ પેટ્રોલિંગ કરીને બે ઓવરલોડ ખનીજ ભરેલી તેમજ એક રોયલ્ટી વિના ખનીજ પરિવહન કરતી એમ ત્રણ ટ્રકો ઝડપી લીધી છે તો હળવદના બ્રહમાંણી નજીકથી ૨ વાહનો ખનીજ ચોરી ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે

        વાંકાનેર પ્રાંત અધિકારી એન એફ વસાવાની ટીમે મોડી રાત્રીના સમયે વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતી બે સિલિકા સેન્ડ અને એક કોલસી ભરેલી એમ ત્રણ ટ્રકો ઝડપી લીધી હતી જેમાં બે વાહનો ઓવરલોડ ભરેલ હોય અને એક રોયલ્ટી વિના ખનીજ પરિવહન કરતી ટ્રક હોવાથી ત્રણ ટ્રકો ઝડપી લેવામાં આવી છે જયારે અન્ય એક ટ્રક પણ પકડવામાં આવી હતી જેના કાગળો ચેક કરી નિયમોનુસાર હોવાથી તેને જવા દેવામાં આવી છે વાંકાનેર પ્રાંત અધિકારી ટીમ દ્વારા ખનીજ ચોરો સામે મોડી રાત્રે કરેલી કાર્યવાહીને પગલે ખનીજચોરી કરનાર ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે તો હળવદ પથકના બ્રાહામની નદીના પટમાંથી પણ ખનીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરીયાદ ના પગલે મામલતદાર વિભગા  ની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ૨ ટ્રકો જપ્ત કરી હતી આમ બે તાલુકામાં ૫ વાહનો પરવાના વિના ખનીજનું પરિવહન કરતા ઝડપ્યા હતા

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.