ETV Bharat / state

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગને લાગતા વિવિધ પ્રશ્નોની વાણીજ્ય પ્રધાનને રજૂઆત - MRB

મોરબી: તાજેતરમાં કેન્દ્રીય વાણીજ્ય પ્રધાન રાજકોટ ખાતે પધાર્યા હતા તે દરમિયાન મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોરબી ઉદ્યોગોના પ્રશ્નો અંગે વાણીજ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 7, 2019, 2:54 PM IST

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ બી કે પટેલ અને સેક્રેટરી ડી ડી ભોજાણી દ્વારા વાણીજ્ય પ્રધાનને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોરબી મુકામે કન્ટેનર ડેપો બનાવવા માટે તાત્કાલિક પગલા લેવા રજૂઆત કરાઇ હતી. મોરબીમાં સિરામિક ઉદ્યોગ દ્વારા દરિયાઈ માર્ગે નિકાલ તેમજ જરૂરી માલસામાન આયાત થતો હોવાથી ઉદ્યોગની સુવિધા માટે કન્ટેનર વેર હાઉસ ઉભા કરવા ઉલ્લેખ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ મોટા પ્રમાણમાં થતો હોય છે જેથી ઉદ્યોગને લાગતા તમામ પ્રશ્નોની રજૂઆત કરાઇ હતી તથા આ પ્રશ્નોનો ટૂંક સમયમાં નિરાકરણ વાણીજ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

R_GJ_MRB_03_07APR_MORBI_UDHYOG_RAJUAT_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_07APR_MORBI_UDHYOG_RAJUAT_SCRIPT_AV_RAVI

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય વાણીજ્ય મંત્રીને વિવિધ પ્રશ્ને રજૂઆત 

        તાજેતરમાં કેન્દ્રીય વાણીજ્ય મંત્રી રાજકોટ ખાતે પધાર્યા હોય દરમિયાન મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોરબીના ઉદ્યોગોના પ્રશ્ન અંગે વાણીજ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી

        મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ બી કે પટેલ અને સેક્રેટરી ડી ડી ભોજાણી દ્વારા વાણીજ્ય મંત્રીને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી મુકામે કન્ટેનર ડેપો બનાવવા માટે તાત્કાલિક પગલા લેવા જરૂરી છે ડીપો માટે જગ્યા લેવાઈ ગયેલ છે મોરબીમાં સિરામિક ઉદ્યોગ દ્વારા દરિયાઈ માર્ગે નિકાલ તેમજ જરૂરી માલસામાન આયાત થતો હોય ઉદ્યોગની સુવિધા માટે કન્ટેનર વેર હાઉસ ઉભા કરવા જેથી વેપારી પોતાનો માલ આવા વેરહાઉસમાં રાખે અને જરૂરી ક્રેડીટ મેળવી માલ છૂટો કરાવે મોરબીમાં ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ મોટા પ્રમાણમાં આવેલ છે તદુપરાંત અન્ય ઉદ્યોગ આવેલ છે જેમાં નાના મોટા અને અતિ મોટા એકમોને તાત્કાલિક જીએસટીમાં કેટલીક રાહતો આપવી જરૂરી છે જે તમામ પ્રશ્નો બાબતે યોગ્ય કરવા વાણીજ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.