ETV Bharat / state

મોરબીમાં કાકા અને પિતરાઈ ભાઈએ યુવાનની કરી હત્યા

મોરબીઃ શહેરમાં બાપાસીતારામ ચોક પાસે ગીફટ એન્ડ આર્ટીકલ્સની દુકાનમાં યુવાનને કાકા અને પિતરાઈ ભાઈ સાથે થયેલી માથાકૂટ બાદ માર મારીને છરીના ઘા ઝીંકી દીધા હોવાની ધટના સામે આવી છે. જેમાં તેના કૌટુંબિક કાકા અને પિતરાઈ ભાઈની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 4, 2019, 7:53 PM IST

મોરબીના શનાળા રોડ નજીક સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલોડીયાએ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના પુત્ર અમિતએ આરોપી પિતરાઈભાઈ રાહુલ કિશોરભાઈ ભાલોડીયા અને કાકા કિશોરભાઈ ભાલોડીયાને બાઈકના કાગલો નવસારીથી મંગાવી દેવાનું કહેતા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. જેથી પિતરાઈ ભાઈ અને કાકા અમિતને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેમાં તેનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી અને બંને આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાકા અને પિતરાઈ ભાઈએ યુવાનની કરી હત્યા

Intro:r gj mrb 08 4jun hatya aaropi script avb ravi

Body:મોરબીના બાપાસીતારામ ચોક પાસે ગિફ્ટ અને આર્ટીકલ ની દુકાન માં બે દિવસ પહેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી જેમાં તેના કૌટુંબિક કાકા અને પિતરાઈ ભાઈની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના શનાળા રોડ પર સોસાયટીમાં રહેતા હીરા ઘસવાનું કામ કરતા પ્રવીણ ભીમજીભાઇ ભાલોડીયા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેના પુત્ર અમિત તે પુત્ર આરોપી રાહુલ કિશોર ભાલોડીયા અને કિશોર ભાલોડીયા બાઇકના કાગળિયાની નવસારી મંગાવી દેવાનું કહેતા જે બાબતે બોલાચાલી કરી અને આરોપી રાહુલ ભાલોડીયા અને કિશોર ભાલોડીયા અમિત રબારી અને છથી સાત શ્રી નાથજી કી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેમાં તેનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી અને બંને આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બાઈટ : ડો. કરનરાજ વાઘેલા, જિલ્લા પોલીસવડા

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
96876 22033

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.