ETV Bharat / state

હળવદના કડિયાણા નજીક કેનલામાં એક બાળક સહિત ત્રણ ડૂબ્યા, બાળકનો બચાવ

હળવદ: કડિયાણા નજીકની કેનાલમાં સોમવારની સવારે એક બાળક સહિત 3 લોકો ડૂબ્યા હતા. તેમને બચાવવા માટેની કામગીરી શરુ કરવામાં આવી હતી. જેમાં બાળકને બચાવી લેવમાં આવ્યો છે, જયારે અન્ય બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.

હળવદના કડિયાણા નજીક કેનલામાં એક બાળક સહિત ત્રણ ડૂબ્યા, બાળકનો બચાવ
author img

By

Published : Sep 23, 2019, 5:12 PM IST

હળવદ તાલુકાના કડિયાણા અને માથક ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાં સોમવારની સવારે બાળક સહિત આદિવાસી પરીવારના બે યુવાનો મોરબી બ્રાન્ચ કેનાલામાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ કારણોસર ડુબતા સ્થાનિકોને જાણ થતાં તે લોકો મદદ માટે દોડી ગયા હતા. જે ઘટનામાં બાળકને બચાવી લેવાયો હતો જયારે અન્ય બે ભાઈઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા હળવદ મામલતદાર વી.કે.સોલંકી સહિતની ટીમ ધટનાસ્થળે દોડી આવી હતી.

Intro:gj_mrb_01_three_person_dubya_visul_avb_gj10004
gj_mrb_01_three_person_dubya_bite_avb_gj10004
gj_mrb_01_three_person_dubya_script_avb_gj10004
Body:નોધ : સ્ટોરી મેનંજ કરેલી છે એટલ બુમ આપનું ત્યાં નથી

હળવદના કડિયાણા નજીક કેનલામાં એક બાળક સહિત ત્રણ ડૂબ્યા : બાળકનો બચાવ
હળવદના કડિયાણા નજીકની કેનાલમાં આજે સવારના સમયે એક બાળક સહિત 3 લોકો ડૂબ્યા હોવાની માહ્તી મળતા તેને બચાવ માટેની કામગીરી શરુ કરવમાં આવી હતી અને જેમાં બાળકને બચાવી લેવમાં આવ્યો છે જયારે અન્ય બે યુવાનોએ બચાવ માટેની કામગીરી હાલ શરુ છે
બનાવની મળતી વિગત મુજબ હળવદ તાલુકના કડિયાણા અને માથક ગામે વચ્ચે થી પસાર થતી કેનાલમાં આજે સવારે ત્યાં નજીકની વાડીમાં રેહતા આદિવસી પરીવારના બે વિશાલ વિક્રમ નાયક ( ઉ.વ.૮ ) અને તેનો મોટોભાઈ કરણ વિક્રમ નાયક ( ઉ.વ. ૧૯ ) બને ભાઈઓ આજે સવારના સમયે નજીકની મોરબી બ્રાન્ચ કેનાલામાં નાહવા માટે ગયા હતા જેમાં કોઈ કારણોસર બને ભાઈઓ ડૂબવા લાગતા તેમનો પિતરાઈ ભાઈ કિશન લાલચદ નાયક ( ઉ.વ.૧૬ ) વાળો તને બચાવ માટે કેનાલમાં પડ્યો હતો સ્થાનિકોને પણ જાણ થતા તે લોકો પણ તે કેનાલમ પડ્યા હતા જેમાં વીક્રમ ને બચાવી લેવાયો જયારે અન્ય બે ભાઈઓને બચાવ માટે સ્થાનિક , ટીકરના તરવૈયા ની મદદ લેવામાં આવી રહી છે તેમજ ઘટનાની જાણ થતા હળવદ મામલતદાર વી.કે.સોલંકી સહિતની ટીમ દોડી આવી હતી અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવી હતી પરિવારમાં ચિતાચુર બન્યો હતો

બાઈટ : વી.કે.સોલકી , મામલતદાર હળવદ
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.