ETV Bharat / state

મોરબીમાં CMના કાર્યક્રમ પૂર્વે દુર્ઘટના ટળી, પોલીસ ચેકપોસ્ટ પાસે ટ્રક પલટી - MRB

મોરબીઃ હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર ગરુવારે ચેક પોસ્ટ નજીક એક ટ્રક પલટી મારી ગઈ હતી અને નજીકમાં ડ્યૂટી પર તેનાત પોલીસ કર્મીઓનો આબાદ બચાવ થયો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હળવદ કાર્યક્રમ પૂર્વે મોટી દુર્ઘટના સહજમાં ટળી હતી જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 8:37 PM IST

હળવદ-ધાંગધ્રા હાઈવે પર આવેલા કયોબા ઢવાણા પાટીયા પાસે પોલીસ ચેકપોસ્ટ નજીક જ ટ્રક પલટી મારતા ચાર પોલીસકર્મીઓનો ચમત્કારીક બચાવ થયો હતો. સવારે કોઈબા ઢવાણા પાટીયા પાસે આવેલા ચેકપોસ્ટ પર ધાંગધ્રાથી હળવદ તરફ જઇ રહેલી રૂની ગાંસડી ભરેલી ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી અને નજીકમાં જ પોલીસ ચેકપોસ્ટ પર ચાર પોલીસકર્મીઓ પોતાની ફરજ બજાવતા હતા ત્યારે પોલીસ કર્મીઓનો બચાવ થયો હતો.

ગુરૂવારે હળવદ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સભાને સંબોધન કરવા આવવાના હોવાથી હેલીપેડ પાસે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા જે પોલીસ ચેકપોસ્ટ નજીક જ અકસ્માત સર્જાયો હતો, ત્યારે બનાવની જાણ થતા હળવદ PI એમ. આર. સોલંકી, પોલીસ મથકના સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

R_GJ_MRB_05_11APR_HALVAD_TRUCK_PALTI_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_05_11APR_HALVAD_TRUCK_PALTI_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_05_11APR_HALVAD_TRUCK_PALTI_PHOTO_03_AV_RAVI

R_GJ_MRB_05_11APR_HALVAD_TRUCK_PALTI_SCRIPT_AV_RAVI

હળવદ ઢવાણા પાટીયા પાસે ટ્રક પલટી, ચેકપોસ્ટના પોલીસ જવાનોનો બચાવ

સીએમ રૂપાણીના કાર્યક્રમ પૂર્વે મોટી દુર્ઘટના સહેજમાં ટળી

        હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર આજે ચેક પોસ્ટ નજીક એક ટ્રક પલટી મારી ગઈ હતી અને નજીકમાં ડ્યુટી પર તૈનાત પોલીસ કર્મીઓનો આબાદ બચાવ થવા પામ્યો છે સીએમ વિજય રૂપાણીના હળવદ કાર્યક્રમ પૂર્વે મોટી દુર્ઘટના સહજમાં ટળી હતી જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે

હળવદ ધાંગધ્રા  હાઈવે પરઆવેલ કયોબા ઢવાણા પાટીયા પાસે પોલીસ ચેકપોસ્ટ નજીક જ  ટ્રક પલટી મારતા ચાર પોલીસકર્મીઓનો ચમત્કારી બચાવ થયો છે સવારે કોઈબા ઢવાણા પાટીયા પાસે આવેલી ચેકપોસ્ટ પર ધાંગધ્રા થી હળવદ તરફ જઇ રહેલી રૂની ગાંસડી ભરેલી ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી અને નજીકમાં જ પોલીસ ચેકપોસ્ટ પર ચાર પોલીસકર્મીઓ પોતાની ફરજ બજાવતા હતા ત્યારે પોલીસ કર્મીઓનો બચાવ થયો છે

આજે હળવદ ખાતે સીએમ વિજય રૂપાણી સભાને સંબોધન કરવા પધારવાના હોય જેથી હેલીપેડ પાસે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા જે પોલીસ ચેકપોસ્ટ નજીક જ અકસ્માત સર્જાયો હતો ત્યારે બનાવની જાણ થતા હળવદ પીઆઈ એમ. આર. સોલંકી, પોલીસ મથકના રમેશભાઈ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.