ETV Bharat / state

વાંકાનેરમાં પ્રેમમાં નિષ્ફળ યુવાન તેમજ મોરબીમાં બે વ્યક્તિએ કર્યા આપઘાત

મોરબી: વાંકાનેર પંથકમાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા યુવાને નાસીપાસ થઈને અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો છે. જયારે મોરબીમાં એક મહિલા સહીત બે વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 3, 2019, 11:11 AM IST

બનાવની મળતી માહિતી મુજબ, વાંકાનેરના રાતીદેવડી ગામના રહેવાસી સાવન કિશોર વોરા (ઉ.વ.૧૮) નામના યુવાને ગત રાત્રીના સમયે જડેશ્વર રોડ પર આવેલી અંજની સિરામિક ફેક્ટરીમાં શરીરે આગ ચાંપી દઈને અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત થયું છે.

બનાવ અંગે પોલીસ ASI એમ.પી સોલંકી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન અંજની સિરામિકમાં કામ કરતો હતો અને તે પ્રેમમાં નિષ્ફળ જતા નાસીપાસ થઈને આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મોરબીમાં 2 આપઘાતના બનાવમાં મોરબીના વિસીપરાના રહેવાસી શામજી નાનજી ચાવડા (ઉ.વ.૪૨) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જ્યારે અન્ય બનાવમાં વિસીપરામાં રહેતી હિરલ લીંબા રાવા (ઉ.વ.૧૮) નામની યુવતીએ સાંજે પોતાના ઘરે આપઘાત કર્યો છે પોલીસે બંને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

R_GJ_MRB_03_03MAY_MORBI_WAKANER_SUICIDE_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_03MAY_MORBI_WAKANER_SUICIDE_SCRIPT_AV_RAVI

વાંકાનેરમાં પ્રેમમાં નિષ્ફળ યુવાન તેમજ મોરબીમાં બે વ્યક્તિએ આપઘાત કર્યા

        વાંકાનેર પંથકમાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા યુવાને નાસીપાસ થઈને અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો છે જયારે મોરબીમાં એક મહિલા સહીત બે વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે  

        બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતીદેવડી ગામના રહેવાસી સાવન કિશોરભાઈ વોરા (ઉ.વ.૧૮) નામના યુવાને ગત રાત્રીના સમયે જડેશ્વર રોડ પર આવેલી અંજની સિરામિક ફેક્ટરીમાં શરીરે આગ ચાંપી દઈને અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત થયું હતું બનાવ અંગે પોલીસ એએસઆઈ એમ પી સોલંકી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન અંજની સિરામિકમાં કામ કરતો હતો અને તે પ્રેમમાં નિષ્ફળ જતા નાસીપાસ થઈને આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

        જયારે મોરબીમાં બે આપઘાતના બનાવમાં મોરબીના વિસીપરાના રહેવાસી શામજીભાઈ નાનજીભાઈ ચાવડા (ઉ.વ.૪૨) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જયારે અન્ય બનાવમાં વિસીપરામાં રહેતી હિરલ લીંબાભાઈ રાવા (ઉ.વ.૧૮) નામની યુવતીએ સાંજે પોતાના ઘરે આપઘાત કર્યો છે પોલીસે બંને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.