ETV Bharat / state

મોરબીમાં ત્રણ અલગ-અલગ બનાવમાં બાળકી સહીત ત્રણના મોત - police

મોરબી: શહેરમાં અલગ-અલગ બનાવમાં એક બાળકી સહિત બેના મૃત્યું નીપજ્યું હતું. તો અન્ય એક બનાવમાં મકાનના ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

MRB
author img

By

Published : Jun 20, 2019, 10:09 AM IST

પ્રથમ બનાવમાં મોરબીના ક્રિષ્નાનગર-2 ખાતે રહેતા જયેશ લખધીર બાઈક લઈને લૂંટાવદર ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે કારે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતી તેમનું મૃત્યું નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં શનાળા રોડ પર આવેલા ઉમા પાર્ટી પ્લોટ પાછળ ખારી વિસ્તારમાંરૂપાલી મંડેલ નામની ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી. ત્યારે બોલરોના ચાલકે તેને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં લખધીર વાસમાં મકાનનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં કડિયા કામ કરતા વાલજી હડિયલ કોઈ કારણોસર નીચે પટકાતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ ત્રણ અલગ-અલગ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

R_GJ_MRB_03_20JUN_MORBI_ACCIDENT_THREE_DEATH_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_20JUN_MORBI_ACCIDENT_THREE_DEATH_SCRIPT_AV_RAVI

મોરબીમાં ત્રણ અલગ અગલ બનાવમાં બાળકી સહીત ત્રણ મોત

        મોરબીમાં બે અલગ અલગ અકસ્માતના બનાવમાં એક બાળકી સહીત બે ના મૃત્યુ નીપજ્ય હતા તો અન્ય એક બનાવમાં મકાનના ઉપરથી નીચેપટકાતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

        પ્રથમ બનાવમાં મોરબીના ક્રિષ્નાનગર-૨વાવડી રોડ ખાતે રહેતા જયેશ અરવિંદ લખધીર (ઉ.૩૫) પોતાનું બાઇક લઇને લૂંટાવદર ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ કારે હડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં શનાળા રોડ પર આવેલ ઉમા પાર્ટી પ્લોટ પાછળ ખારી વિસ્તારમાં રૂપાલી ભુપેન્દ્રભાઈ મંડેલ નામની ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે જીજે ૦૩ એઝેડ ૯૨૧૨ બોલરોના ચાલકે તેને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.તેમજ ત્રીજા બનાવમાં લખધીર વાસમાં મકાનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં કડિયા કામ કરતા વાલજી પુંજા હડિયલ (ઉ.૪૫) રહે. દાદાની વાડી વાળા કોઈ કારણોસર નીચે પટકાતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ત્રણ અલગ અલગ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.