મોરબીઃ જિલ્લાના GIDC નજીક વર્ષ 2004થીમાં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા કાર્યરત છે. જે શાળામાં સેલીબલ પાલસી, મેન્ટલી ચેલેન્જ તેમજ હેન્ડીકેપ બાળકોને ખાસ તાલીમ આપીને શિક્ષણ તેમજ અન્ય પ્રવૃતિઓ દ્વારા બાળકોના વિકાસ માટેના પ્રયાસો કરાય છે અને છેલ્લા 10વર્ષથી બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને પોતાની પ્રતિભા ઉજાગર કરે છે, ત્યારે આગામી 26 જાન્યુઆરીના રોજ બપોરે ૩ કલાકે મંગલમૂર્તિ શાળા ખાતે બાળકો અદ્ભુત કૃતિઓ રજૂ કરશે. રંગારંગ કાર્યક્રમ યોજાનાર છે.
દિવ્યાંગોને સહાનુભૂતિ નહીં સ્વીકૃતિ આપો, મોરબીમાં રેલી યોજાઈ - Mangalamurti School
દિવ્યાંગ બાળકોને સહાનુભૂતિ નહીં પરંતુ સ્વીકૃતિ મળે તેવા હેતુથી વિશિષ્ટ શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને આગામી પ્રજાસત્તાક પર્વના રોજ બાળકો પોતાની પ્રતિભા ઉજાગર કરશે. જેમાં નગરજનોને પ્રોત્સાહન આપવા આમંત્રણ પાઠવ્યું હતું.
![દિવ્યાંગોને સહાનુભૂતિ નહીં સ્વીકૃતિ આપો, મોરબીમાં રેલી યોજાઈ morbi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5808004-thumbnail-3x2-morbi.jpg?imwidth=3840)
મોરબીમાં દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ સ્વીકૃતિ મળે તેવા હેતુથી રેલી યોજાઈ
મોરબીઃ જિલ્લાના GIDC નજીક વર્ષ 2004થીમાં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા કાર્યરત છે. જે શાળામાં સેલીબલ પાલસી, મેન્ટલી ચેલેન્જ તેમજ હેન્ડીકેપ બાળકોને ખાસ તાલીમ આપીને શિક્ષણ તેમજ અન્ય પ્રવૃતિઓ દ્વારા બાળકોના વિકાસ માટેના પ્રયાસો કરાય છે અને છેલ્લા 10વર્ષથી બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને પોતાની પ્રતિભા ઉજાગર કરે છે, ત્યારે આગામી 26 જાન્યુઆરીના રોજ બપોરે ૩ કલાકે મંગલમૂર્તિ શાળા ખાતે બાળકો અદ્ભુત કૃતિઓ રજૂ કરશે. રંગારંગ કાર્યક્રમ યોજાનાર છે.
મોરબીમાં દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ સ્વીકૃતિ મળે તેવા હેતુથી રેલી યોજાઈ
મોરબીમાં દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ સ્વીકૃતિ મળે તેવા હેતુથી રેલી યોજાઈ
Intro:gj_mrb_01_divyang_reli_visual_avbb_gj10004
gj_mrb_01_divyang_reli_bite_01_avbb_gj10004
gj_mrb_01_divyang_reli_bite_02_avbb_gj10004
gj_mrb_01_divyang_reli_photo_avbb_gj10004
gj_mrb_01_divyang_reli_script_avbb_gj10004
gj_mrb_01_divyang_reli_avbb_gj10004
Body:મોરબીમાં દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ, સ્વીકૃતિ મળે તેવા હેતુથી રેલી યોજાઈ
દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ પરંતુ સ્વીકૃતિ મળે તેવા હેતુથી વિશિષ્ટ બાળકોની શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા આજે રેલી યોજવામાં આવી હતી અને આગામી પ્રજાસત્તાક પર્વના રોજ વિશિષ્ટ બાળકો પોતાની પ્રતિભા ઉજાગર કરશે જેમાં પણ નગરજનોએ પ્રોત્સાહન આપવા આમંત્રણ પાઠવ્યું હતું
મોરબીના જીઆઈડીસી નજીક વર્ષ ૨૦૦૪ થી માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા કાર્યરત છે જે શાળામાં સેલીબલ પાલસી, મેન્ટલી ચેલેન્જ તેમજ હેન્ડીકેપ બાળકોને ખાસ તાલીમ આપીને શિક્ષણ તેમજ અન્ય પ્રવૃતિઓ દ્વારા બાળકોના વિકાસ માટેના પ્રયાસો કરાય છે અને છેલ્લા ૧૦ વર્ષથી બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને પોતાની પ્રતિભા ઉજાગર કરે છે ત્યારે આગામી ૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૩ કલાકે માં મંગલમૂર્તિ શાળા ખાતે વિશિષ્ટ બાળકો અદભુત કૃતિઓ રજુ કરશે રંગારંગ કાર્યક્રમ યોજાનાર છે જે પૂર્વે આજે રેલી યોજાઈ હતી જે રેલી માં મંગલમૂર્તિ શાળાથી શરુ કરીને શહેરના ઉમિયા સર્કલ, કેનાલ રોડ, રવાપર રોડ, રામચોક થઈને શનાળા રોડ પરથી પસાર થઈને શાળા ખાતે પૂર્ણ કરાઈ હતી
દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ પરંતુ સ્વીકૃતિ જોઈએ છે અને તેમને દયા નહિ પરંતુ યોગ્ય વાતાવરણની જરૂરત છે તેવો સંદેશ આપ્યો હતો તેમજ પ્રજાસત્તાક પર્વ નિમિતે બાળકો જે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરનાર છે તેને નિહાળવા આવે અને પ્રોત્સાહિત કરે તેવી અપીલ કરી હતી
બાઈટ ૦૧ : શારદાબેન, સંસ્થા અગ્રણી
બાઈટ ૦૨ : ધોત્રીબેન ઠાકર, વાલી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩