ETV Bharat / state

માળિયાના ખાખરેચી ગામે રાજપૂત સમાજની દીકરીએ લીધી દીક્ષા - માળિયાના ખાખરેચી ગામે રાજપૂત સમાજની દીકરીએ લીધી દીક્ષા

મોરબીઃ જિલ્લાના માળિયા તાલુકામાં રહેતા રાજપૂત પરિવારની દીકરીએ દીક્ષા લઈને સંયમનો માર્ગ પસંદ કર્યો છે. જેનો દીક્ષા સમારોહ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

માળિયાના ખાખરેચી ગામે રાજપૂત સમાજની દીકરીએ લીધી દીક્ષા
માળિયાના ખાખરેચી ગામે રાજપૂત સમાજની દીકરીએ લીધી દીક્ષા
author img

By

Published : Jan 17, 2020, 6:01 AM IST

માળિયા તાલુકાના ખાખરેચી ગામના રહેતી 22 વર્ષની છાયાબા રાઠોડે દીક્ષા લેવાનો નિર્યણ કર્યો છે. જેનો દીક્ષા સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં છાયાના પરિવાર સહિત રાજપૂત સમાજના અનેક લોકો હાજર રહ્યાં હતા. જેમને છાયાને આશીર્વાદ આપી રવાના કરી હતી.

માળિયાના ખાખરેચી ગામે રાજપૂત સમાજની દીકરીએ લીધી દીક્ષા

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૦માં ખાખરેચી ગામમાં જૈન મુનિઓના આગમન થયું હતું. ત્યારે ગામમાં થતાં વિવિધ ધાર્મિક મહોત્સવમાં છાયાએ સત્સંગનો લાભ લીધો હતો. તે દરમિયાન તેને જૈન મુનિના સાનિધ્યમાં દિવ્ય આનંદની અનુભૂતિ થઈ અને તેને સંયમનો માર્ગ અપનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. જેની જાણ થતાં પરિવારે તેને દીક્ષા લેવાની પરવાની આપી હતી.

Intro:gj_mrb_04_rajput_yuvti_diksha_bite_01_pkg_gj10004
gj_mrb_04_rajput_yuvti_diksha_bite_02_pkg_gj10004
gj_mrb_04_rajput_yuvti_diksha_bite_03_pkg_gj10004
gj_mrb_04_rajput_yuvti_diksha_visual_01_pkg_gj10004
gj_mrb_04_rajput_yuvti_diksha_visual_02_pkg_gj10004
gj_mrb_04_rajput_yuvti_diksha_script_pkg_gj10004

gj_mrb_04_rajput_yuvti_diksha_pkg_gj10004
Body:માળિયાના ખાખરેચી ગામે રાજપૂત સમાજની દીકરીએ દીક્ષા લઈને સંયમનો માર્ગ અપનાવ્યો
એન્કર :
         જૈન સમાજમાં દીક્ષા લેવાની પરંપરા જોવા મળે છે નાની ઉમરના બાળકો સંયમના માર્ગે જતા હોય છે તો કરોડપતિ લોકો પણ સંપતિ અને જ્હોજલાલી છોડીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે જોકે મોરબી જીલ્લામાં જૈન નહિ પરંતુ રાજપૂત સમાજની દીકરીએ દીક્ષા લઈને સંયમનો માર્ગ પસંદ કર્યો છે અને દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો હોય જેનો વિદાય સમારોહ ધામધૂમથી ઉજવાયો હતો તો આવો જોઈએ રાજપૂત સમાજની દીકરીએ કેમ લીધી દીક્ષા અને સંયમનો માર્ગ સ્વીકારવા કેવી રીતે મળી પ્રેરણા જોઈએ આ વિશેષ અહેવાલમાં.......
વીઓ : ૧
         માળિયા તાલુકાના ખાખરેચી ગામના રહેવાસી છાયાબા રાઠોડની વય હાલ ૨૨ વર્ષની છે અને તેઓ ખાનગી ફેકટરીમાં નોકરી કરતા હતા જોકે વર્ષ ૨૦૧૦ માં ખાખરેચી ગામમાં જૈન મુનિઓના આગમન અને ધાર્મિક મહોત્સવ દરમિયાન તેમને સત્સંગનો લાભ લીધો હતો અને જૈન મુનિના સાનિધ્યમાં દિવ્ય આનંદની અનુભૂતિ કરી હતી અને બાદમાં જૈન સમાજના ધાર્મિક મહોત્સવમાં તેઓ જવા લાગ્યા અને આખરે સંયમનો માર્ગ અપનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો જેને પરિવારે પણ સહમતી આપી હતી અને દીક્ષા લેવા તેઓ રવાના થતા હોય ત્યારે ગામમાં ઉત્સવ જેવો માહોલ વચ્ચે તેમને વિદાય આપવામાં આવી હતી
બાઈટ ૧ : છાયાબા રાઠોડ – દીક્ષાર્થી
વીઓ : ૨
         છાયાબા રાઠોડ નામની રાજપૂત યુવતીએ દીક્ષા લેવાનું નક્કી કર્યું હોય અને તેમનો વિદાય સમારોહ યોજાયો હતો જે પ્રસંગે જૈન મુનીએ હાજરી આપી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાખરેચી ગામ નાનું છે પરંતુ અહી સાધુ સંતોનું વિચરણ થતું રહે છે અને અહી વસતા તમામ વર્ણના લોકો જૈન સમાજના કાર્યક્રમો સાથે જોડાયેલા રહે છે અને છાયાબાએ દીક્ષા લેવાનું નક્કી કર્યું છે જેને પરિવારે સહમતી આપતા તેઓ પણ સંયમના માર્ગે જતા હોય જેથી આશીર્વાદ પાઠવ્યા છે જયારે દીક્ષાર્થીના સગાઓ જણાવે છે કે પરિવારે તેમના નિર્ણયને સહર્ષ સ્વીકારી આશીર્વાદ પાઠવ્યા છે જોકે દીક્ષા લેવાનો નિર્ણય સૌને ચોકાવનારો હતો અને તેની પરીક્ષા પણ કરી હતી જોકે તેઓ અડગ રહ્યા હતા અને નક્કી કર્યું હતું કે દીક્ષા લઈને સંયમના માર્ગે જશે જ જેથી પરિવારે પણ તેમના નિર્ણયને આવકાર્યો છે અને તેને વિદાય આપી હતી
બાઈટ ૨ : જૈન મુની
બાઈટ ૩ : મનછા – દીક્ષાર્થીના કાકી
વીઓ : ૩
         આમ જૈન સમાજમાં જે દીક્ષાની પરંપરા જોવા મળે છે તેને હવે રાજપૂત સમાજની દીકરીએ પણ સ્વીકાર્યો છે અને તદન અલગ ધર્મ સાથે તેઓ જોડાઈને સંયમના માર્ગે જઈ રહ્યા હોય જેના વિદાય સમારોહમાં સમસ્ત ગામ જોડાયું હતું અને ઉત્સવ જેવા માહોલમાં ઉત્સાહ અને ધાર્મિક શ્રદ્ધા સાથે તેમને વિદાય આપવામાં આવી હતી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.