ETV Bharat / state

ગ્રાહક તકરાર નિવારણ ફોરમે મોરબીના ગ્રાહકને 9.35 લાખ ચુકવવા આદેશ કર્યો - LATEST NEWS MORBI

વીરપરડાના વતની વીણાબા જાડેજાનો વીમાનો કેસ દાખલ કરતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ઈન્શ્યોરન્સ કંપનીએ વીણાબા જાડેજાને નવ લાખ પાંત્રીસ હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો, ત્યારે ગ્રાહક સુરક્ષા મંડળ મારફત વધુ એક ગ્રાહકને ન્યાય મળ્યો છે.

MORBI
ગ્રાહક તકરાર નિવારણ
author img

By

Published : Jun 13, 2020, 12:51 PM IST

મોરબી: ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ચૌલા મંડળ જનરલ ઇન્સ્યોરન્સ સામે વીરપરડાના વતની વીણાબા જાડેજાને અન્યાય થતાં વીમાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ગ્રાહક તકરાર નિવારણ ફોરમે મોરબીના ગ્રાહકને ૯.૩૫ લાખ ચુકવવા આદેશ કર્યો

જેમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ ચાલી જતા વીણાબા જાડેજાને રૂપિયા નવ લાખ પાંત્રીસ હજાર ચૂકવવાનો હુકમ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે હુકમ કર્યો છે. છેલ્લા ત્રેવીસ વર્ષથી ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી પ્રજા માટે લડત ચલાવે છે. ત્યારે ગ્રાહકના હિત માટે ગ્રાહકે જાગૃત થવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.