ETV Bharat / state

મોરબી પાણી પુરવઠા બોર્ડના સ્ટોરરૂમમાં ચોરી, લાખો રુપિયાના સબમર્સિબલ પંપ અને મોટર ચોરાયા - મોરબી પાણી પુરવઠા બોર્ડ

મોરબી પાણી પુરવઠા બોર્ડના સ્ટોરરૂમમાં ચોરી ( Morbi Water Supply Board Storeroom )થઇ છે. જેમાં 23.24 લાખના સબમર્સિબલ પંપ અને મોટર ચોરાયા (Submersible Pumps and Motor Stolen ) હોવાનું બહાર આવ્યું છે.

મોરબી પાણી પુરવઠા બોર્ડના સ્ટોરરૂમમાં ચોરી, લાખો રુપિયાના સબમર્સિબલ પંપ અને મોટર ચોરાયા

author img

By

Published : Dec 15, 2022, 6:00 PM IST

મોરબી મોરબી પાણી પુરવઠા બોર્ડના સ્ટોરરૂમમાં ચોરી ( Morbi Water Supply Board Storeroom )ની ઘટના સામે આવી છે. મોરબી તાલુકામાં નવા સાદુરકા ગામે આવેલ સરકારના પાણી પુરવઠા બોર્ડ (Morbi Water Supply Board )ના સ્ટોરરૂમમાંથી રૂપિયા 23.24 લાખના સબમર્સિબલ પંપ અને મોટરની ચોરી થયાની (Submersible Pumps and Motor Stolen )ઘટના સામે આવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. ગ્રામ પંચાયતના શારકામ કરેલ બોર અને સમ્પની મશીનરીની ચોરી નોંધાઇ છે.

શું શું ચોરાયું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની મોરબી જિલ્લાની યાંત્રિક પેટા વિભાગ વિભાગની કચેરી, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના નાયબ કાર્યપાલક ઇજનેર મયૂરભાઇ રમેશભાઇ ચોડવડીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે નવા સાદુરકા ગામની સીમમાં આવેલ તેમની કચેરી ખાતે મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકાઓના ગામમાં આવેલ ગ્રામ પંચાયતના શારકામ કરેલ બોર તથા સમ્પ ઉપર બેસાડવાની થતી મશીનરી તેમની ઓફીસ (Morbi Water Supply Board )હેઠળના સ્ટોરમાં રાજકોટ પેટા વિભાગીય સ્ટોરમાંથી ( Morbi Water Supply Board Storeroom )ફાળવવામાં આવી હતી. જેમાં કુલ 7 સબમર્સિબલ પંપ મોટર સેટ તથા 11 નંગ મોટરનો (Submersible Pumps and Motor Stolen )સમાવેશ થાય છે. જેની કિંમત રૂપિયા 23,24,344 થાય છે.

સ્ટોરરૂમમાં મશીનરી મ મળતાં ફરિયાદ નોંધાઈ આ સામાન સ્ટોરરૂમમાં ( Morbi Water Supply Board Storeroom ) રાખવામા આવ્યો હતો અને તે સ્ટોરનો માલ ચેક કરવાની તેમ જ સ્ટોરમાંથી માલ ઉપાડવા, જમા કરવા વગેરેની કામગીરી અમારી અધિક મદદનીશ ઇજનેર અવિનાશ એમ. વાઘેલા સંભાળતા હતાં. ગત તારીખ 23 નવેમ્બરેતેઓ સંમથેરવા ગ્રામ પંચાયતના સરપંચને માલસામાન આપવા ગયાં હતાં. એ સમયે સ્ટોર રૂમમાં સ્ટોક ચેક કરતા મશીનરી સ્ટોર રૂમમાં મળી ન હતી. જે બાદ ગત તારીખ 13 ડીસેમ્બરના સવારના 11 વાગ્યે અવિનાશ વાઘેલા સાથે અન્ય કર્મચારીઓએ સ્ટોરરૂમમાં તપાસ કરતાં માલસમાન મળ્યો(Submersible Pumps and Motor Stolen ) ન હતો. જેને પગલે મયૂરભાઇને આ મામલે જાણ કરવામાં આવી હતી.

સ્ટોર રૂમની બારીની ગ્રીલ અન્યત્ર મળી મયૂરભાઇએ સ્ટોરમાં ( Morbi Water Supply Board Storeroom )તપાસ કરતાં માલસામાન મળ્યો ન હતો અને સ્ટોર રૂમની પાછળની સાઇડની બારીની ગ્રીલ જોવામાં આવેલ ન હતી. જેથી પાછળના ભાગે તપાસ કરતા સ્ટોર રૂમની બારીની ગ્રીલ બાજુમાં આવેલ પૃથ્વી સ્ટોન ક્રસર નામના કારખાનાના કમ્પઉન્ડમાં દિવાલ પાસે પડી હતી. આ સાથે 7 સબમર્સિબલ પંપ મોટર સેટ તથા 11 નંગ મોટરના રૂપિયા 23,24,344ના સમાનની ચોરી થયાનું (Submersible Pumps and Motor Stolen )સામે આવ્યું હતું. જે મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.