ETV Bharat / state

ABVP દ્વારા મોરબીમાં વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનદર્શન કરાવાશે

મોરબીઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દેશના પુનઃનિર્માણનું ધ્યેય લઈને રચનાત્મક કાર્ય કરતું દેશનું જ નહીં પરંતુ, વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. આ વખતે ABVP દ્વારા શહેરમાં વસતા વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવન દર્શન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ફાઈલ ફોટો
author img

By

Published : May 12, 2019, 1:30 PM IST

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવનારી પેઢી અને વિદ્યાર્થીઓને પછાત વિસ્તારોમાં તથા ગામડાઓમાં ગ્રામ્ય જીવન દર્શન દ્વારા લોકોનો અનુભવ કરવામાં આવે તે માટે 15 મેથી 19 મે એમ 5 દિવસ સુધી ગ્રામ્ય જીવન દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમનું રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ માટે શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન શુલ્ક રૂપિયા 100 આપવાના રહેશે. જેમાં માત્ર મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ જ જોડાઈ શકશે. રજીસ્ટ્રેશન માટે મનદીપસિંહ ઝાલા: 7567506810, દિવ્યરાજસિંહ જાડેજા: 9574081817, વિશ્વરાજસિંહ ઝાલા: 8488805020 નો સંપર્ક કરવા ABVP દ્વારા જણાવવામાં આવ્યું હતું.

R_GJ_MRB_03_12MAY_ABVP_VILLAGE_TOUR_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_12MAY_ABVP_VILLAGE_TOUR_SCRIPT_AV_RAVI

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનદર્શન કરાવાશે

તા. ૧૫ થી ૧૯ સુધી ગ્રામ્ય જીવનના દર્શનનું અનેરું આયોજન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશના પૂનઃનિર્માણના ધ્યેય લઈને રચનાત્મક કાર્ય કરતું દેશનું નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. જે સંસ્થા દ્વારા શહેરમાં વસતા વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવન દર્શન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે

        અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવનાર પેઢી અને વિદ્યાર્થીઓને શહેરોમાં જે રીતે બધા લોકોને બધી સુવિધા મળી રહેતી હોય છે ત્યારે હજુ પછાતવિસ્તારોમાં અને ગામડાઓના હજુ પૂરતા પ્રમાણમાં જીવનલક્ષી સુવિધાઓ પુરી મળતી હોતી નથી. તેથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આવા પછાત વિસ્તારોમાં તથા ગામડાઓમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને ગ્રામ્ય જીવન દર્શન દ્વારા લોકોનો અનુભવ કરવામાં આવે તે માટે તારીખ ૧૫/૦૫/૨૦૧૯ થી ૧૯/૦૫/૨૦૧૯ એમ પાંચ દિવસનું ગ્રામ્ય જીવન દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ માટે શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન શુલ્ક રૂપિયા ૧૦૦ આપવાના રહેશે. મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ જ જોડાઈ શકશે રજીસ્ટ્રેશન માટે મનદીપસિંહ ઝાલા:-7567506810, દિવ્યરાજસિંહ જાડેજા:- 9574081817, વિશ્વરાજસિંહ ઝાલા:-8488805020 નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.